SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) · કલકતે લઈ જઈ નજરકેદ રાખ્યા. ફીતુરીામાંના કેટલાક આગેવાનોને તોપે ખાંધી ઉડાવી દીધા. ઇ. સ. ૧૮૧૩થી તે ૧૮૧૭ સુધી ઈંગ્રેજોને નેપાલ સાથે લડાઈ ચાલી. તેમાં કેટલીક વખત નેપાલીગ્માની જીત થવાથી પીંઢારા લોક ઈંગ્રેજી હદમાં લૂંટફાટ કરવા લાગ્યા; પણ છે. તેમને હરાવી વશ કર્યા. પેશ્વા તથા નાગપુરના નાંશલા રાાગ્યે પણ છળભેદ કરવા માંડ્યા હતા. ઈંગ્રેજોએ પેશ્વાનુ પુનાનુ રાજ્ય સને ૧૮૧૮માં ખાલસા કર્યું અને ત્યાંના રાજા બાજીરાવ પેશ્વાને પેનસન ખાંધી માપી કાનપુરની પાસે બીપુરમાં રાખ્યો. તથા નાગપુરના ભાંશલા રાજા ઞાપાસાહેબને કેટલીક સરતે તેની ગાદીપર કાયમ રાખ્યો; પણ તેણે કાવતરાં કરવા માંડ્યાં, તેમાં ઈંગ્રેજ સરકારે તેને પકડ્યો; પણ તા ૧૩ મે સને ૧૯૧૮માં તે નાડો અને પહાડોમાં ભરાઈ પેઠો. છેવર ઈંગ્રેજે તેને જોધપુરના મુલકમાં રાખ્યો અને તેના પુત્ર બાજીરાવને નાગપુરની ગાદીએ ખેસાક્યો. કુર્ગ પ્રાંતનો રાજા જુલમ કરતો હતો તેને પદભ્રષ્ટ કરી તેનો મુલક ઈ. સ. ૧૮૩૪માં ઈંગ્રેજોએ ખાલસા કર્યેા. · દિલ્હીમાં ઈંગ્રેજો તરફથી પોલીટીકલ એજઢ રહેતો હતો તેનું ફીરોજપુરના નવાબે ખૂન કર્યું, તેથી તેને ઇ. સ. ૧૯૩૪માં દિલ્હીમાં ફ્રાંસી દીધી. ઈ. સ. ૧૮૪૨માં સિંધના અમીર ઈંગ્રેજોની સામે થયા, તેમાં અનેક લડત થઈ; પણ છેવટ તે તાબે થયા અને તેમનો મુલક ઇ. સ. ૧૯૪૩માં ઈંગ્રેજી રાજ્ય સાથે જોડી દીવો. પંજાબ જેની રાજધાની લાહેર શહેરમાંહતી તેના +શીખરાજા રણ * ઈ. સ. ૧૮૫૩માં આ રાજ્ય ખાલસા થયું. + ઈંગ્રેજી રાજ્ય હિંદમાં પસરતું ગયું તેવા વખતમાં શીખલક દીનપરદીન જોરપર આવત! ગયા. સેાળમા સૈકામાં શીખપંથ ઉત્પન થયો. તેમનો ગુરૂ નાનક હતો. તેણે કઇક હિંદુ ધર્મનો મત અને કંઇક મુસલમાની ધર્મના મતનો મિશ્ર કરીને નવો પંથ કહાડયો. ધણા લોકોચ્યું તે પથ સ્વીકાયો. નાનક શાંતપણે ઉપદેશ કરતો હતો. માર્ગજેબ પાદશાહ ગ્ગા લોકપર જુલમ કરવા લાગ્યો તેથી તેમણે ગુરૂગોવિ ૬ નામના શૂરવીર માણુસને પોતાનો આગેવાન ઠરાવી પોતે લડવેસ્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy