SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૫) તેમની પછી તેનો ખાર વરસનો કુંવર મહેન્દ્રશીંગ ગાર્દીએ ખેડો, ઈ. સ. ૧૮૭૦માં મહેન્દ્રસીંગ પાકી ઉમરના થયાથી સધળા રાજ્ય કારભાર તેને સોંપવામાં માન્યો. ઈ. સ. ૧૮૭૧માં મહારાજાને સ્ટારઆકડીઆનો માનવતો ખિતાબ આપવામાં માળ્યો. આ મહારાજાનો સધળા વખત પતીચ્યાલામાં સુધારો કરવામાં ગયો. તેણે મહેસુલને માટે કાયદેસર રીત દાખલ કરી, અને તેણે પોતાના મુલકમાં ખારોગ્યતાનો સુધારો કરવા માટે ઉપાયો કીધા. તેણે પતીઆલામાં એક કાલેજ અને દવાખાના ઉપરાંત પોતાના રાજ્યમાં ૮૬ સ્કુલો અને નવ દવાખાનાં દાખલ કર્યો. તેણે પોતાના રાજ્યમાં તારÆાક્ીસ દાખલ કરી, અને ઝુસાફરોની સગવડને માટે મહેન્દ્રસીરાઈ નામનું એક ભભકાદાર મકાન ૩૧૦૦૦૦૦ના ખરચ કરતાં વધારે ખરચથી બંધાવ્યું. તેણે સતલજ નદી સુધી એક નહેર ખોદાવી ઘણું દયાનું કામ કર્યું. ગ્મા સિવાય ખીજાં ઘણાં દયાનાં તેણે કામ કયાછે. તેણે દુકાળનાવખતમાં ગરીબ લોકને મદદ કરવાને ૨૧૦૦૦૦૦નીલાન ઈંગ્રેજ સરકારને ખાપી. તેણે રૂ૧૦૦૦૦ ખેંગાળાની રીલીફ કમીટીમાં ભાછે. અને જ્યારે હીઝરાઈહાઇનેસ-પ્રીન્સફ વેલ્સ પંજાબમાં આવ્યા ત્યારે તેની યાદગીરીને વાસ્તે સરડોનોલ્ડ મેકલીઓડ અને લાર્ડ મેગ્માની યાદગીરીને વાસ્તે પંજાબની યુનીવરસીટીમાં ૩૧૦૬૩૫૧ સ્કોલર સાપ માપવાને માટે માપ્યા. હીઝહાઇનેસ મહારાજા મહેન્દ્રસિંગ ખહાદુર. જી. સી. એસ. સ્પાઈ. ઈ. સ. ૧૭૭૫ના ડીસેમ્બરની તા. ૨૩ મીએ જ્યારે પ્રીન્સઞક વેલ્સ કલકત્ત પધાર્યા ત્યારે ત્યાં હાજર હતા. ઈ. સ, ૧૮૭૬ના એપ્રીલ માસમાં મહારાજા લોહી ચઢી જવાના રોગથી એકદમ ૨૬ વરસની ઉમરે મરણ પામ્યા. તેમણે બે છોકરા મૂક્યા હતા તેમાંના મોટા તીકાજીરાજેન્દ્ર ગાદીએ ખેડો, તેમને રાજ્યાભિષેક કરવામાં માન્યો તે વખતે લાર્ડલીટને મહારાણી વીકટોરીયાએ મોકલેલી તલવાર અને જવાહીર ભેટ કર્યેા. મહારાજા કાચી ઉમરના હાવાથી રાજ્યકારભાર ચલાવવાને એક મીટીંગ નીમવામાં આવી મા કમીટીમાં સરદાર દેવસીંગ, નજીમનામદારખાનબહાદુર, ચોધરીયરતરામ, ખમજ્ઞેયદ, મહંમદ હુસેનખાનખાહાદુર અને મીરસુનસીખાન બહાદુર મુખ્ય હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy