SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૨) આ પ્રાંત અગ્ની કોણે રામેશ્વર બેટ તરફ લાંબે ગએલો છે. તે નેટ અને આ પ્રાંતની વચ્ચે પાંબાન નામે સામુદ્રધુની છે. વિસ્તાર ૨૪૦૦ ચારસમિલ જેટલી જમીનનો છે. આ મુલકના સતર ભાગ કરેલા છે. વસ્તી આશરે ૨૧૦૦ માણસની છે. ઉપજ રૂ૪૦૦૦૦ છે તેમાંથી રૂ૩૧૪૦૦૦ ખંડણીના ગ્રેજ સરકારને આપે છે. દેશનું સ્વરૂપ. આ પ્રાંત મેઢ પાધર સદાન છે. તેમાંથી સુમારે અડધી જમીન ખેતીમાં લીધેલી છે. બાકીની અડધી રેતાળ અને ઉજડ છે. સમુદ્ર કિનારે નાળિએરી, તાડ બાવળિ આ વિગેરે થાય છે. મુખ્ય નદી વેગા છે. લોક–મુસલમાન ખ્રિસ્તી અને હિંદ છે. મુખ્ય શહેર–રામનાદ છે. અહિનો સરદાર મરવાર જાતનો છે. પિકલર જે એક નાનું ગામડું મારાના રસ્તા ઉપર રામનાદથી વાવ્ય કોણમાં ૧૦ માઈલ છે તે અગાઉ રાજધાનીનું શહેર હતું પણ ૧૯મા સૈકાની શરૂઆતમાં તેઓએ પોતાની રાજધાની રામનાદમાં કરી. તથા ત્યાં કિલ્લો બાંધી તેની આસપાસ ખાઈ ખોદાવી. કિલ્લાના મધ્ય ભાગમાં રાજાને મહેલ છે. આ પ્રાંતને મુળનો જમીનદાર ઉઘતવન નામે હતો તે મદરાના રાજાને રામિશ્નર લગી લઈ ગયો હતો તેથી તે રાજાએ તેને આ જમીનદારી આ પી ને રાજાની પદ્ધિ આપી અને સેતુ પતિનો કિતાબ આપ્યો. ઈ. સ. ૧રમાં તીરૂમાલના મરણ પછી જુલમ થશે. તે વખતે સેતુ પતિ (રામનાદના રાવને ખિતાબ) ઓએ પોતાનું પ્રમાણીકપણું રાખ્યું. ઈ. સ. ૧૨૫ માં રામનાદના કેટલાક ભાગ પડ્યા. ઇ. સ. ૧૭૮૫ માં ત્યાંના જમીનદારે બળવો કર્યો તેથી તેને પદભ્રષ્ટ કરી છગ્રેજ સરકારે તેને બંધીયાન તરીકે મદ્રાસ મોકલી દીધો. ઇ. સ. ૧૮૦૩માં અંગ્રેજ સરકારે રામનાદ પદભ્રષ્ટ થએલા જમીનદારની મોટી બહેનને આપ્યું. રામનાદ મુખ્ય શહેર. વસ્તી ૧૦૦૦૦ માણસની છે તેમાં ૮૦૦૦ હિંદુ, ૧૭૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લોક છે. અહિ એક પ્રોટેસ્ટંટ અને બે સૈમનકેથોલીકનાં દેવળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy