SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૭) જુવાર, ચણા નાગલી, અને કઠોળની થાય છે. નાળીએ અને હરડાં થાય છે. જનાવર–જંગલમાં વાઘ વિગેરે જંગલી જનાવરો હોય છે. બેશો, બળદ, ગેટા, બકરાં, વીગેરે ઉછરે છે. સાપ ઘણા હોય છે તેમજ નદીઓમાં મગર પણ પુષ્કળ છે. નદીએલ, કારબી અને તેરીપોળ એ મુખ્ય છે. લેક મરેઠા છે. અને ભાષા પણ મરેઠી છે. મુખ્ય શહેર સાવંતવાડી એ રાજધાનીનું શહેર છે અને તેમાં રાજકર્તા સરદેસાઈ રહે છે. આ શહેરમાં ભરતનાં ખોગીર, તોસાન, અને લાકડાને રંગીત સામાન સારો થાય છે. વળી અહીંના ગંજીફા પણ પ્રસિદ્ધ છે. ઈતિહાસએમ જણાય છે કે ૬ થી ૮ મા સૈકા સુધીમાં સાંવતવાડીમાં ચાલુક્ય લોક રાજ્ય કરતા હતા. દસમા સૈકામાં પાળદ લાક રાજ્ય કરતા હતા. તેરમા સૈકામાં ચાલુક્ય લોક રાજ્ય કરતા હતા. ચિદમા સેકાની આખરે (૧૩૯૧) સાંવતવાડી વિજયનગરના વંશના રાજાના એક સરદારના હાથ નીચે હતું, પંદરમા સૈકાના મધ્ય ભાગમાં ત્યાં બ્રાહ્મણી વંશના રાજા રાજ્ય કરતા હતા અને પંદરમા સૈકાની આખરે તે બીજાપુરના હાથ નીચે હતું. ત્રણસો વરસ ઉપર ઈ.સ.૧૫૫૪માં મંગસાંવત ભોસલા કુળના માણસે બીજાપુર સામે બળવો કર્યો અને સાંવતવાડીથી ૮ માઈલને છેટે કોડવાડ આગળ બીજાપુરના લશ્કરને હરાવ્યું ને પોતે જીવતાં સુધી સ્વતંત્ર રહ્યા, પણ તેના મરણ પછી તેના વારસે બીજાપુરના ખંડીયા થયા. એમ સાંવત પહેલો સાંવતવાડીના રાજાનો મુળ પુરૂષ હતો. તે જાતે ભેંસલા કુળને મરે હતો. તેણે સાંવતવાડીનું રાજ્ય પહેલ વહેલું સ્થાપ્યું. તેણે પહેલ વહેલાં વીજાપુરના મુસલમાન રાજાઓના હાથ નીચે નોકરી કરવા માંડી અને આખરે વારીનો ભાગીદાર થયો. તેણે ઈ. સ. ૧૯૨૭ થી તે ૧૯૪૦ સુધી રાજ્ય કર્યું. તેની પછી તેનો છોકરો સેમ સાંવત ગાદીએ બેઠો. તે અરાઢ મહીના રાજ્ય કરી મરણ પામ્યો. તેની પછી તેનો ભાઈ લખમ સાંવત ગાદીએ બેઠો. જ્યારે પ્રખ્યાત શીવાજી તેની ચઢતી સ્થીતીમાં હતો. ત્યારે તે તેની તરફેણમાં ગયો. અને શિવાજીએ તેને કાંકણના થોડા ભાગનો સરદેસાઈ એવો ખિતાબ આપ્યો. પણ જ્યારે શિવાજીને માથે દુઃખ આવી પડ્યું. ત્યારે તે બીજાપુરના રાજાના પક્ષમાં જતો રહ્યો. પણ ઈ. સ. ૧૬૧રમાં શિવાજીએ વારી ઉપર ચઢાઈ કરી ને સાંવતોને પોતાના રક્ષણ નીચે આવવાની જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com www.unla
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy