SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) થયો હતો. ત્યાં તેને સવાઈનો ખિતાબ મળ્યો. અને શેનશાહી વાવટો મળવા ઠરાવ થયો. તા. ર૯ ફેબ્રુઆરી સને ૧૮૮૭ ના રોજ હિંદુસ્થાનમાં મહારાણી વિકટોરી અને રાજ કરતાં પુરાં ૫૦ વર્ષ થયાં તેની ખુશાલીમાં જ્યુબીલી મહેસ્વ પાળવામાં આવ્યો હતો તેમાં મહારાજા ભાઉ પરતાપે સારો ભાગ લી હતી અને તેની યાદગીરીમાં નિશાળનું મકાન બંધાવવા ઠરાવ કર્યો છે. હજહાઈનેસ મહારાજા સવાઈ ભાઉ પરતાબસિંગ બહાદુરની હાલ ૪૬ વરસની ઉમ્મર છે અને તેમને જે વખતે ઈગ્રેજી છાવણીમાં જાય તે વખતે લશ્કરી સલામતી અને ૧૧ તેમનું માન મળે છે આ રાજ્યના લશ્કરમાં ૧૦૦ ઘોડેસ્વાર ૮૦૦ પાયદળ, ૪ તપ અને ૩૨ પ ફોડનારા છે. બીઓણી. આ એક મુસલમાની રાજ છે અને તેના રાજકર્તા નવાબની ૫દિથી ઓળખાય છે. આ રાજ્યનું ક્ષેત્રફળ ૧૨૦ ચોરસ માઈલ જમીન વસ્તી ૧૦૦૦૦ માણસની છે અને ઉપજ રૂ૧૦૦૦૦૦ ની થાય છે. મુખ્ય શહેર કોદનુર છે ને ત્યાં રાજકર્તા નવાબ રહે છે. બુદેલખંડમાં આ એકલુંજ મુસલમાની રાજ્ય છે, હાલને નવાબ,નિજામ ઉલ મુઅ સેફ જાહ જે ચીનકીલીખાનના નામથી ઓળખાય છે તેનો વંશજ છે. અસફજહાંને આ અને બીજા ગામડાં મળીને (ર) પરગણાં અરાડમા સેકાની આખરે પેશ્વાએ બક્ષિસ આપ્યાં હતાં; આ બક્ષિસ ઈ. સ. ૧૮૦૨ માં અંગ્રેજ સરકારે કબુલ કરી. હીઝહાઈસ અઝમુલ ઉમરા ઈમાદદદેલા રસીદ ઉલમુલ્કસાહે બીજાહ મેહનસીરદાર નવાબ મહેદીહુસેનખાન બહાદુર ફીરોજજંગને હલકા દરજજાની સત્તા છે. અને તેમને અગીયાર તોપનું માન મળે છે, નવાબની હાલ પ૭ વરસની ઉમ્મર છે અને તેમને મહમદ હુસેનખાન નામને ૧૮ વરસનો એક છોકરો છે આ રાજ્યના લશ્કરમાં ૪૦ ઘોડેસવાર, ૩૮૦ પાયદળ, ૭૫ પોલીસ, 3 તેપ અને ૮ તેપ ફોડનારા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy