SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૬) પન્ના. આ રાજ્ય બુદેલા જાતના સુયૅવંશી રજપૂત રાજાને તાખે છે. અને તે મહારાજાની પદ્મિથી એાળખાય છે. આ રાજ્ય બુદેલખંડના પૂર્વ ભાગમાં છે સીમા. મા રાજ્યની ઉત્તરે અંદાના મુલક અને ચરકારીનું રાજ્ય, પૂર્વે કોથ, સાહાવલ અને અન્યગઢનાં દેશી રાજ્ય દક્ષિણે દેમોર અને જબલપોરનો મુલક અને પશ્ચિમે છત્રપુર અને અજ્યગઢનાં દેશી રાજ્ય ગ્માવેલાંછે. મા રાજ્યના તાખામાં ૨૫૬૮ ચોરસમૈલ જમીન તથા સ્માશરે ૧૦૦૦૦૦ (એકલાખ) માણસની વસ્તી છે. વાર્ષિક ઉપજ રૂ. ૧૦૦૦૦૦ (પાંચલાખ) ને સ્માશરે થાયછે. દેશનું સ્વરૂપ—મુલક ડુંગરી તથા હવા ગરમ પણ સારીછે, જમીન રસાળ છેતેમાં ઘઉં, ખાજરી, જુવાર, કઠોળ, કપાસ, શેરડી, ગળી અને તલ તથા અળસી વગેરેની નિપજ થાયછે. વર્ષાદ ઇશાનકોણ તરફથી ખાવેછે. જાનાર— જંગલોમાં વાધ, ચિત્રા, હરણ, વરૂ, સાબર અને ખીજા ઘણી જાતનાં ફાડી ખાનારાં જનાવર છે. ગામ પશુમાં ગાય, બળદ, ભેંશો વગરે છે. લોક—બુ દેલા રજપૂત, આહીર, ચંદેલી, ધંદેલી, મરેડા, અને ગુર્જર વીગેરેછે. આા રાજ્યના મુલકમાંની ખાણોમાંના હીરા રાપરાના હીરા કહેવાય છે. તે આજ સુલકના શહેર પન્ના એ રાજધાનીનું શહેરછે. તેમાં રાજકતા મહારાજા રહેછે. એ શહેર જખલપુર અને અહાબાદવાળી રેલવે લાઇનછે તેના ઉપરના ખાંદેના રેલવે સ્ટેશનથી દક્ષિણમાં ૭૫ નેલને છેટેછે. દત્તકની સનંદ મા રાજ્યને માટે જો પાડી વારસ પુત્ર ન હેાય તો વગરે નજરાણાં માપે હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે દતક લેવાની સનદ ઈંગ્રેજ સરકારે માપેલી છે. તેમજ સને ૧૮૭૭ની સાલમાં કેરેહિંદ તરફથી સેનાશાહી વાવટો પણ મળ્યો છે. ઘણા શંકાય છે. જાણવા. મુખ્ય ઇતિહાસ—પન્નાના રાજા હીરદીશાહના વશજ છે. હીરદીશાહુ મહારાજા છત્ર સાલનો ઈરા હતો, જ્યારે અગ્રેજોએ બુદેલખંડનો કબજો લીવો ત્યારે પન્નામાં કીશોરસિંગ નામનો રાજા રાજ કરતો હતો. કીશોરસિંગને ઈ. સ. ૧૮૦૭ તથા ૧૮૧૧માં સનંદ કરી ખાપવામાં આાવી હતી. રાજા કીશોરસિંગને તેની ગેરવર્તણુકને લીધે દેશ નિકાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy