SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) અમીરખાન, જેનો તે (જાફરખાન) સાળે થતો હતો તેણે તેને અંદર રાજ્ય કારભાર ચલાવવાને માટે જે રીજન્સી કાઉન્સીલ નિમી હતી તેને મેમ્બર બનાવ્યો. આ રીજન્સીમાં મયતરાજાની રાણી તુલસીબાઈ હતી. જાફરખાનને અને આ બાઈને બનતું નહતું તેથી તે લશ્કર લઇને જાવરે ગયો અને ત્યાંના લોકોને લુટી લીધા. આ ઉપરથી મરેઠાઓએ એક લશ્કર મોક૯યું. પણ જાફરખાને પોતાના બનેવી અમીરખાનની મદદથી મોઠાને હરાવી પાછા કાઢયા. આથી કરીને પઠાણુલોકની ચડતી થઈ. આ પછી અમીરખાન રજપૂતાણા ભણી ગયો અને જાફરખાન બાળરાજા મહાવરાવનો વાલી થશે. તેણે ગમરાવના શહેર તરફ કુચ કરી જેથી તુલસીબાઈને નાશી જવું પડયું. મહીદપુર આગળ લડાઈ થઈ તેમાં જાફરખાન ઈગ્રેજોના તરફ હતો. આ લડાઈમાં તેલકરનું લશ્કર હાર્યું. આખરે ઈ. સ. ૧૮૧૮માં મંદીર આગળ સલાહ થઈ. આ સલાહથી સુજીત મહારગઢ, રોળ, મંડાવલ, જાવરા અને બરોડ પરગણું જે મહારાજા હેલકરે જાફરખાન ને બક્ષિશ આપ્યાં હતાં તેના સરદાર તરીકે અંગ્રેજ સરકારે તેને કબુલ કર્યો. આ વખતે અમીરખાને, જે મુલક જાફરખાનને બક્ષિશ કરવામાં આવ્યો, તેને માટે હક કર્યો અને કહ્યું કે જાફરખાન મા એજંટ હતો. તપાસ કરતાં એમ માલમ પડયું કે હેલકરના રાજ્ય કારભારનો તે મેમ્બર હતો અને અમીરખાનને લીધે તે દાખલ થયો હતો. પણ ઈ. સ. ૧૮૧૦ ની લડાઈ પછી બંધ પડ્યો હતો તેથી અમીરખાનનો દાવો રદ કર્યો. જાફરખાન ઈ. સ. ૧૮૨૫માં મરણ પામ્યો. તેની પછી તેનો છેકરો નવાબ ગેસ મહમદખાન ગાદીએ બેઠે. તે કાચી ઉમરનો હતો. તેથી રાજ કારભાર જાફરખાનની મોટી વીધવા બેગમ અને તેનો જમાઈ જહાંગીરખાન ઈગ્રેજ સરકારના હુકમથી ચલાવતા હતા. પણ બે વરસની અંદર રાજ્યમાં એટલે સુધી ગેરવહીવટ ચાલ્યો કે ઈગ્રેજ સરકારને તે બેગમને ખસેડવાની જરૂર પડી. અને એવો ઠરાવ કર્યો કે ગેસ મહંમદ ના મરણ પછી જાફરખાનના નર વારસો ગાદી પર બેસે. નવાબ ગેસમહમદખાને ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે સારી મદદ કરી હતી. તે ઈ. સ. ૧૮૮૫માં મરણ પામ્યો તેની પછી તેને ૧૧ વરસનો કરે મહંમદ ઈસ્માએલખાન ગાદીએ બેઠે તે હાલનો નવાબ છે. નવાબની બા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy