SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( ) માતા તરીકેનો જ ઝખમ માત્ર હતો એમ ન જાણવું પણ પોતાની પ્રજા “પ્રત્યે તેની મમતા ધણી જ હતી.” - મરેઠી રાજ્યના અગમાં માધજી સિંધિઓ અને અહલ્યાબાઈના એળે લીધેલા તુકાજીરાવ હેલકર ઘણા જોરાવર હતા. પણ તે બે જણાઓમાં ઈ. સ. ૧૭૬૨ની સાલમાં કુસંપ પેટે અને અંદર અંદર લડાઈ સળગી. અજમેરની આગળ લખાઈડી આગળ બંનેની ફોને બડી. આ વખતની લડાઈમાં તેલકરનું ૭૦૦૦૦ અને સિદ્ધિઆનું ર૯૦૦૦ હજાર માણસનું લશ્કર હતું. આ હિસાબે હેલકરની છત થવી જઈએ પણ સિંધીઆના લશ્કરમાં ન્ય અમલદાર નેકરીમાં રાખી તેમની મારફત કવાયદી પ્યાદલ અને તપખાનું બનાવ્યું હતું તેથી તે લશ્કરની સામે હેલકરનું લશ્કર ટકી શક્યું નહિ. આ લડાઈથી સિંધિઆ તથા હેલકર એક બીજાના શત્રુ થઈ પડ્યા. અહલ્યાબાઈ ઈ. સ. ૧૯૫ માં પોતાની ૧૦ વરસની ઉમર મરણ પામી. તેના પછી તેનો દર પુત્ર તુકાજીરાવ ગાદીએ બેઠો. તેણે ફક્ત બે વરસ રાજ્ય કર્યું અને ઈ. સ. ૧૬૭ માં મરણ પામ્યો. તુકારાવને ચાર પુત્ર હતા જેમાંના કાશીરાવ અને મહાવરાવ એ બે વિવાહિત - ણીને અને વિકોજી અને જસવંતરાવ એ બે રાબેલી સ્ત્રીના પુત્ર હતા. તુકાજીરાવ હલકરના મરણ પછી કાશીરાવ ગાદીપતી થયો. એથી તેની અને તેના ભાઈ મહાવરાવ વચ્ચે કલેશ થયો. તેને નીકાલ કરવાનું કામ પેશ્વાના દરબારમાં આવી પડવું, આ વખત બાજીરાવ પેશ્વા પાસે લતરાવ સિંધિઓ કરતા હરતા હતો. તેણે કાશીરાવ પાસેથી લાંચ લઈ તેને પક્ષ પકડ્યો, અને મહાવરાવ ઉપર એકદમ હલ્લો કરી તેને માર્યો. મહાવરાવને ખંડેરાવ ના પુત્ર હતો. પણ તે બાળક હતો તેને કેદ કર્યો. આ ખટપટને લીધે વીઠોજી કોલહાપુર નાશી ગયો હતો તેને પકડી મંગાવી મારી નાખ્યો. જશવંતરાવ નાગપુર નાશી ગયો તથા થોડા દિવસ પછી ધારના રાજા આનંદરાવ પવાર તથા પીંઢારી સરદાર આનંદરાવ સાથે સ્નેહ બાંધી ૬૦ હજાર માણસની ફોજ જમાવી. તા. ૨૧ મી ઓકટોબર સને ૧૮૦૧ ના રોજ ઈદર પાસે જસવંતરાવ હેલકર અને લતરાવ સિંધીઆ વચ્ચે લડાઈ થઈ તેમાં જસવંતરાવ કર્યો. પરંતુ બીજે વરસે તેણે પુના ઉપર ચડાઈ કરી. પુનાની પાસે તા. ૨૫ અકટોબર સને ૧૮૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy