SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૪) માણે દત્તક લેવાની સનદ અંગ્રેજ સરકાર તરફથી મળી છે. તેમજ કેસરહિંદ તરફથી ઈંગ્લીશ શહેનશાહી વાવટો પણ મળ્યો છે. યુદ્ધસામગ્રી આ રાજ્યના લશ્કરમાં ૩૧૦૦ રેગ્યુલર તથા ૨૧૫૦ ઇરેગ્યુલર ખાદળ છે. અને ૨૧૦૦ રેગ્યુલર તથા ૧૨૦૦ ઇરેગ્યુલર સ્વાર છે, ૩૪૦ ગોલંદાજ અને ૨૪ લડાઈની તપ. ઈતિહાશ-ઇર અથવા હલકરના રાજ્યની સ્થાપના કરનાર મને હાવરાવ હલકર થઈ ગયા. મહાવરાવ હોલકરનું ચરિત્ર જાણવા જેવું છે. તેના પોતા કાંડાજી જાતના ધનગર અને તે ઘેટાં ચાવાનો તથા કામળી વણવાનો ધંધો કરતા હતા. તે પહેલ નામના ગામમાં રહેતા હતા, જે હાલ નીમ્બાલકરમાં ફલટનની પાસે નિશા નદીના કિનારા ઉપર છે. મલ્હાવરાવનો મામો નારાયણજી બરગલ ખાનદેશમાં તલદ ગામને એક નાનું સરખે જમીનદાર હતો. - ડાછ જ્યારે ઈ. સ. ૧૯૯૭-૯૮ માં મરણ પામ્યો ત્યારે મહાવરાવની છેક પાંચ વરસની કાચી ઉમર હતી, તેથી તેને લઇને તેનાં માતુશ્રી પોતાના ભાઈ નારાયણજીને ઘેર તલંદ ગયાં. મલ્હાવરાવીને તેને માટે ઘેટાં ચારવા સારૂ મોકલતો હતો. દંત કથા પ્રમાણે એકદિવસ જંગલમાં તે ઘેટાં ચારવા સારૂ ગયો હતો. ઉનાળાનો સખત તાપ હેવાથી અકળાઈ જઈને તે જંગલમાં સુતો હતો. એ વખત ઉધમાં તેને મિટા ઉપર સૂરનો તડકો પ્રકાશતો જોઈ એક નાગે તેના મોઢા ઉપર છત્ર તરીકે પણ કરી હતી. જ્યારે આ વાત તેના મામા નારણજીએ જાણી ત્યારે તેણે પોતાના ભાણેજને તે નશીબદાર નીકળશે એમ સમજી ઘેટાં ચારવાનું બંધ કરાવ્યું અને એવો વિચાર કર્યો કે પોતાના ભાણેજ મલ્હારરાવને ગરીબાઈમાંથી છોડાવવા માટે તે ઉમર લાયક થાય એટલે ઘોડેસ્વારની નોકરીમાં દાખલ કરવા. નારાયણજી બંદીરાજાની નેકરી કરતા હતા. એક વખત રાજાના હુકમથી લશ્કર લઈને નારાયણજીને બંદી આપવા હુકમ થયો. આ વેળા મહાવરાવની લાયક ઉમર થવા આવી હતી તેથી તેને તેના મામાએ પોતાના તાબાના લશ્કરી માણસોનો ઉપરી બનાવી પોતાની વતી નોકરી આ શહેર દક્ષિણમાં નીર નદીને ડાબે કાંઠે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy