SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) નીકળતા હીરા અને પથ્થરમાંથી બનતાં અકીકને માટે હિ સ્થાન અતિ પ્રખ્યાત છે. મહારાણી વિકટોરીઆના મુગટમાં શોભતો કોહિનુ+ રન પણ હિંદુસ્થાનમાંથી જ હ. પર્વત–હિમાલય, વિધાચળ, પૂર્વ અને પશ્ચિમઘાટ, આબુ, અરવલી, પાવાગડ અને ગીરનાર વિગેરે પર્વતોથી ભરતખંડની કીત સોમેર ફેલાઈ રહી છે. નદીઓ–ગંગા, યમુના, સરસ્વતિ, ગોદાવરી, સિંધુ, મહાનદ, બ્રહ્મપુત્રા, સતલજ, નર્મદા, તાપી, સાબરમતી, મહી, કૃણા, ઇરાવતી વિગરે અનેક નદીઓ જેમાં નહાવાથી હિંદુ લેક પવિત્ર થાય છે એવી નદીઓ ભરતખંડમાં આવેલી છે. યાત્રા વિગેરેનાં પ્રસિદ્ધ સ્થળ–બનારસ (કાશી), એ સરસ્વતિ દેવીનું મુખ્ય મથક છે, ગયા, અયોધા, છપૈયા, મયુર, ગોકુળ, બદ્રિનાથ, વઢાવન, પુષ્કળરાજ, કાંકરોલી, સિદ્ધપુર, ચાંપાનેર, નાસિક, સેતબધુરામેશ્વર, જગન્નાથપુરી વિગરે છે. આ સિવાય કલકત્તા, પટના, મદ્રાશ, ત્રિચીનાપલિ, મુબાઈ, પુના, અહમદાવાદ, અજમેર, લાહોર, અલ્હાબાદ, જબલપોર વિગેરે મિટા શહેર છે. હવા-મુખ્યત્વે કરીને મનુષ્ય જાતને અનુસરતી છે. સિમલા, આબુ, મહાબળેશ્વર, ઉત્તકમંડ, દા. લીંગ વિગેરે સ્થળે હવાને માટે પ્રખ્યાત છે. નિપજ–રૂ, ઘઉં, બાજરી, ડાંગર, જવ, મકાઈ, ચણ, રાઈ, તુવેર, તમાકુ, અફીણ, ગુલાબ, શેરડી, ગળી, ભીંડી, તલ વિગરે થાય છે. ભરતખંડમાં અતિ ઉપયોગ અને સુંદર ઝાડ ઉગે છે. સાગ, સીસમ, સૂખડ, સાલ, ચંપ, આંબા, આંબલી, બાવળ, સેતૂર, નાળિએરી, સોપારી. વાંસ અને બીજાં અનેક જાતનાં ઝા આ દેશમાં થાય છે. ખનિજ-લે, તાંબુ, કોયલા, સૂરોખાર, મીઠું, સેનુ, રત્ન મેતી વિગેરે છે. જનાવર–વાઘ, હાથી, સિંહ, હરણ, ઘોડા, બળદ, ભેંસ, બકરાં ઇત્યાદી છે. સાપની જાત પુષ્કળ છે. પશુ પક્ષી ઘણી જાતનાં માલમ પડે છે. લોક–હિંદુ મુસલમાન, યુરોપી કોહિનુર રત્ન મછલીપટ્ટણ અને હૈદ્રાબાદની વચ્ચેના પ્રદેશમાંથી જો હતો. તે ઈ. સ. ૧૮૫૦માં મહારાણી વિકટોરીઆને હાથે આ વ્યો. આ રનના અકસમાત જણ કડકા થયા. કોહિનુર મહારાણી વિકટોરી આ પાસ છે, બીજો રસીઅન ડાયમંડ અને ત્રીજો દરોઆનર (તેજનો ભંડાર) છે. કોહીનુરનુ વજન હાલ ૩૨ ૮ ગ્રેન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy