SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પહેલી અમાસ ખાધાવાર ગણી, બીજી અમાસે કલ્પધરને ઉપવાસ કરે. આગ્રહ રાખવાનું કોઈ કારણ નથી. [૩૬ ] શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ આ વાત કબૂલ રાખી છે. અને શ્રી સિદ્ધચક્ર વર્ષ ૧, અંક ૨૧, પૃ. ૫૦૭ માં નીચે પ્રમાણે ઉતારી છે–પર્યુષણના કલ્ય સંબંધી છઠ્ઠ કરવામાં કઈ પણ તિથિના નિયમને માટે આગ્રહ કર નહિ. અર્થાત્ બે ચૌદશે હેય તે પહેલી બીજી ચૌદશને પણ છઠ્ઠ થાય, બે અમાવાસ્યા હોય તે તેરશ ચાદશનો છ૩ થઈ, (પહેલી અમાવાસ્યાએ પારણું કરી) બીજી અમાવાસ્થાએ એકલો ઉપવાસ થાય, અને બે પડવા હોય તે પણ તેરસ-ચૌદશને છઠ્ઠ થઈ અમાવાસ્યાએ પારણું આવી પહેલે પડવે એકલો ઉપવાસ થાય.” આ બધા પ્રમાણે નજર સન્મુખ રાખવાથી એ નિ:સંદેહ સિધ્ધ થઈ જાય છે કે ગમે તે પર્વતિથિની ક્ષયવૃધ્ધિ ટીપણામાં આવી હેય, તે તેમની તેમ જ રાખીને આરાધનાની વ્યવસ્થા કરી લેવી જોઈએ. એને બદલે બીજી તિથિઓની ક્ષયવૃદ્ધિ કરે તે (૧) મૃષાભાષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034510
Book TitleHave Karvu Shu
Original Sutra AuthorN/A
AuthorAnilkumar
PublisherKantilal Maneklal Shah
Publication Year1957
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy