SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યું છે કે બે પુનમ વખતે પહેલી પૂનમને પહેલી પૂનમ જ કહેવાય, ચૌદશ નહિ. [ ૨૪ ]. एवं च सति तिथिमासयोराययोरंशयो, प्रथम तिथ्या આ પ્રમાણે હોવાથી વૃદ્ધ તિથિમાસના પહેલા અંશની પહેલી તિથિ આદિ સંજ્ઞા થાય છે.” (જેમ બે ભાદરવામાં પહેલા ભાદરવાને શ્રાવણ નથી કહેવાતે, તેમ બે પૂનમમાં પહેલી પૂનમને ચૌદશ ન કહેવાય.) સિદ્ધચક્ર વર્ષ ૪, અંક ૪, ટાઈટલ પૃ. ૩માં જણાવ્યું છે કે-“ધ્યાન રાખવું કે પખીમાં એકમ વિગેરે તિથિઓ વધી અગર ઘટી હોય એટલે તૂટી અગર બેવડી થઈ, પણ તે તમામ તિથિઓ પંદરને અંગે જ છે.” ( અર્થાત્ પૂનમક્ષયે એક જ દિવસે ચૌદશ-પૂનમ હોવા છતાં પર્વતિથિ એક નહિ, પણ બે ગણાય.) [ ૨૬ ] શ્રી પ્રવચનપરીક્ષા પૃ. ૪૦૮ માં લખ્યું છે કે રથમા તિથિના વારિકામમg”-શાકાહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034510
Book TitleHave Karvu Shu
Original Sutra AuthorN/A
AuthorAnilkumar
PublisherKantilal Maneklal Shah
Publication Year1957
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy