SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ [૪] ક્ષીuTuદાર્ચ સત્તાં શિયાળ” સાતમમાં કરાતું ક્ષીણાષ્ટમીનું કૃત્ય. “કિત નામ ત ચતુર્દશીનું ' “તે પછી ક્ષીણ ચાદશનું કૃત્ય પણ તેરશિમાં જ કરે.” (અહીં પણ ૭ કે ૧૩ને ક્ષય નથી કર્યો.) –તત્વતરંગિણી, પુષ્ટ ૪. [૫] 'तिथिनो क्षय होवे तो पहिली तिथिमें और वृद्धि होबे तो उत्तरकी तिथि विषे धर्मकृत्य करणा.' –જેન સિદ્ધતિ સામાચારીના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી. [૬] तिहिवार पुव्वतिही अहिआए उत्तरा य गहिअव्या । (તસ્વૈતનિધી, પૃ. ૩) ભાવાર્થ : “ તિથિ ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ ગ્રહણ કરવી, વૃદ્ધિ હોય ત્યારે બીજી જતિથિ ગ્રહણ કરવી. ” જ કાર તે ખરતરગચ્છવાળાઓ ચૌદશના ક્ષયે પુનમે પાખી કરે છે તેને અને વૃદ્ધિમાં જેઓ પહેલી તિથિ માને છે તેમને નિષેધ કરવા માટે વાપર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034510
Book TitleHave Karvu Shu
Original Sutra AuthorN/A
AuthorAnilkumar
PublisherKantilal Maneklal Shah
Publication Year1957
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy