SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ नं. २०४ જૂનાગઢ તાબે વેરાવળમાં રાજા ભીમદેવ ૨ જાનો શિલાલેખ જાગઢની હદમાં, કાઠિવાડમાં નૈત્ય કિનારા પર વેરાવલ એક નાનું બંદર છે. ફિજદારના મકાનમાં આ પત્થર છૂટે પડ્યો છે. તે ૨૧ઈચx૧૭ઈચ ના માને છે. તેના ઉપર દેવનાગરી લિપિમાં સંસ્કૃત શ્લેકની ૪૫ પંક્તિઓ છે. તેનો નીચેનો થોડો ભાગ, તથા થડા છૂટાછવાયા અક્ષર નાશ પામ્યા છે. તેમાં ચૌલુક્ય વંશના કેટલાક રાજાઓનાં નામ આપ્યાં છે. તેમાંને છેલ્લે-આ લેખમાં લખેલ-બાલ મૂલરાજ કહેવાતે મૂલરાજને પુત્ર ભીમદેવ ૨ જે છે. તેણે સોમનાથનું મંદિર બંધાવ્યું અને તેનું મેઘનાદ નામ પાડયું. આ લેખમાંથી ચોકકસ તારીખ મળી આવતી નહીં હોવાથી એટલું જ કહી શકાય કે, તે ઈ. સ. ૧૧૭૯ અને ઈ. સ. ૧૨૪૩ વચ્ચે, જ્યારે ભીમદેવ ૨ જે અણહિલપુરમાં ગાદી ઉપર હતું, ત્યારે લખાયે હે ઈએ. अक्षरान्तर १ ॐ स्वस्ति जयोभ्युदयश्च ॥ देयाद्वः कलिकालकल्पविटपी कल्याणलीलासुखप्रा गरुभ्यांबुनिघेः सुधांशुरमरीकारक २ हेतुः शिवः । यस्येच्छापरिणामतस्त्रिजगती जागर्ति निद्राति च प्रालेयांशुव पूरसायनमसौ श्रेयांसि सोमेश्वरः ॥ १ ॥ वि. ३ श्वतक्केशांधकारप्रकरपरिभवा योद्यतानामिवेंदुश्रेणीनां लालयंतः श्रियमखिलभवा तिविच्छित्तये वः । आरक्तामांगुलीनामरुणरु - ४ चिचयोच्चावचश्रीभिरुच्चै स्वद्भामंडलानां पदनखकिरणाः संतु विश्वेश्वरस्य ॥२॥ मातः सरस्वति मदीयमुदारकांतिपंकेरुहप्रतिममास्यमलं ५ कुरुष्व । विश्वेशगंडचरितोपनिषद्वितानमद्यैव यावदघमर्षणमातनोमि ॥ ३ ॥ कलौ युगे कुक्षितिपाललुप्तां धर्मस्थिति वीक्ष्य पिनाकपाणि ६ विचष्ट संकेतवशाद्विवृत्तस्वस्थानकोद्धारपिया निजांशं ॥ ४ ॥ श्रीकान्यकुब्जे द्विजपुंगवानां त्रेसाहुताशापरिताशुभाना मीमांसया शांतशु ७ चांगृहेषु निन्येऽवतारं जगतां शिवाय ॥ ५ ॥ युग्मं ॥ विद्यादशादौचतुरुत्तराः संक्रमानपेक्षं शिशुरस्य चासीत् । पूर्वेण संस्कारवशेन तस्माद्देशा ८ दवंतीं तपसे जगाम ॥ ६॥ श्रीवीश्वनाथवंश्योबभूव तपसांनिधिः सवितंद्रः तत्पुरुषराशिशिष्यो मठेमहाकालदेवस्य ॥ ७ ॥ दरमुकुलितनेत्रद्यो ९ तिरुच्चैर्विचिन्वन् किमपि स निरपायं तत्वतादात्म्यमुक्तं । (गरिम )गुणविलासं श्रीमहानंदरूपं कतिपयदिवसान्वावत्सरानप्यनरीत् ॥ ८ ॥ ततश्च ॥ यं यं . 1 . प्रा. स. 5. ५. २०८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy