SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ भीमदेव २ जानुं दानपत्र १६१ સારાંશ ૧ પ્રસ્તાવના ( બ ) વંશાવલી –વંશાવલી મૂલરાજ ૨ ને સ્વેચ્છથી અંધકારવાળી થએલી પૃથ્વીને પ્રકાશિત કરતા સૂર્ય સાથે સરખાવતાં વર્ણન સિવાય બાકીની વિક્રમ સંવત ૧૨૮૮ના પ્રમાણે છે. ( ૧ ) ભીમદેવ ૨ વર્ધિપથકના રાજપુરૂ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૫ માર્ગ સુદી ૧૪ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન-( ૧ ) .... . . પુર. ભેજીયા ગામના સ્થાનમાં બાંધેલું ( ૨ ) ગેહણસર નજીક ઘૂસડી ગામમાં પલ્લસિકા ( ૩ ) ... ... ... .. સાણના વાયવ્ય કેણના ભાગમાં બે હલવાહ ભૂમિને એક બગીચે. • • • પુરની સીમા :– ( સ ) પૂર્વે નીલછી ગામ. ( ૩ ) દક્ષિણે ઘૂસડી ગામ ( ૪ ) પશ્ચિમે મડચાણ ગામ (૪) ઉત્તરે ત્રિટિ અને કુશલડ ગામે. ૫લઠિકાની સીમા :( ૫ ) પૂર્વે દ્વારવતીકની પલ્લડિકા. () દક્ષિણે રાજમાર્ગ ( ) પશ્ચિમે હાનું સરેવર (તડાગ ) અને રાજક્ષેત્ર. () ઉત્તરે ભેજીયા ગામને માર્ગ. ૩ દાનપાત્ર- રાણુ લુણપસાના પુત્ર રાણું વિરમે ઘસડીમાં બાંધેલું વીરમેશ્વરનું મંદિર અને સૂમલેશ્વરનું મંદિર પૂજાર્થે ટ્રસ્ટી રાજકુલ વેદગર્ભ રાશિ, મઠને સ્થાન પતિ. ૪ રાજપુરૂષ- લેખક વિક્રમ સંવત ૧૨૮૮ ના લેખ પ્રમાણે. દૂતક, મહાસાંધિવિગ્રહિક ઠાકુર વયજલદેવ. આ નેટ–પહેલા પતરાની ૨૧ મી પંક્તિમાં સૂમલદેવી-ભીમદેવની એક રાણીએ સ્વહસ્ત મૂકયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy