SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ एजरातला ऐतिहासिक लेख ભાષાતર છે. સ્વતિ ! (૧) જ્ઞાનહીન તેને દૈતભાવ નાશ કરવા, જેણે પોતાનું અધું અંગ ત્યાગ કર્યું છે અને બીજું અર્થે વિશશુના રૂપ જેવું જ કર્યું છે, જે -. ...ને જન્મ, જે કંઠ પ્રલય કાળના શ્યામ વાદળ સરખે છે અને જેના ભાલપર ચંદ્રની અર્ધલેખા કુરે છે તે-ત્રણ લોચનવાળા દેવ (શિવ) તમારું રક્ષણ કરે. (૨) અવન્તી નગરીને જય હો !—જે નગરી ધનિકોનું સ્થાન છે, જે તેના રાજાઓના શૌથી જગતનું રક્ષણ કરે છે અને હત માર્ગનું અgગમન કરતા વિસના પવિત્ર અન દ્વિનાં પવિત્ર અને ઉજજવળ " જીવિતથી જે જગતને શુદ્ધ કરે છે અને જે સ્મરના આવેશથી શુભતા યુવાનની ક્રીડાના પરિમલથી જગતને આલ્હાદ આપે છે. (૩) આ શહેરમાં નૂતન મઠમાંથી તાપસ પ્રક્ટ જે વિદ્યા અને ત૫ સંપા, ધીરાત્મા ચપલીય શેત્રનું ભૂષણ, નિર્વાણુ માર્ગને અનુસરત, અને જે પ્રતિદિન ચંડીશ( શિવની પૂજા ખરા મનથી કરતા તે ચંડિકાશ્રમને શ્રી ગુરૂપતિ થયે. (૪) આ મુનિના શિષ્ય મહાતપસ્વી, વિદ્યા, વિવેક, અને વિનયના ભંડારરૂપ, અને ગુરૂએની ભક્તિ કરનાર, વ્યસન રહિત વાકલાશિ નામે ઋષિ હતા. (૫) તેના પછી પેટ્ટજ શશિ આવ્યું. અને તેના પછી ત્રિલેશન (શિવ)ની પૂજામાં એકચિત્ત અને શાંત મનને તપસ્વી યોગેશ્વરરાશિ નામે હતે. તેના પછી મને લેકને પ્રકાશતા સૂર્ય સમાન, કેધનું તિમિર હણવામાં અતુલ શ્રીમીનિરાશિ, પ્રકટ. આ સાધુની શિષ્યા તપસ્વીની અને વિજયશાલી યોગેશ્વરી ઉત્પન્ન થઈ, જે ચાવી, શાન્તિ, સાનિ અને દયા વગેરે ગુણોથી ભૂલેશ્વરી સમાન હતી. (૭) તેને શિષ્ય દુવાસરાશિ, દુર્વાસા સમાન હતું, તે ઉગ્ર તપથી તથા પ્રતાપથી મુનિએમાં અઘણું ગણાય. (૮) મલ રહિત ચપલ ગોત્રના મુનિઓને અલંકાર સમાન તેને શિષ્ય કેદારરાશિ ઉત્પન્ન થયે જે કલાથી વૃદ્ધિ પામનાર ઈન્દુ સમાન તેનાં વ્રત અને નિયમ પાલનથી હતું અને જેના સદાચારવાળા જીવિતને યશ અખિલ જગમાં વિખ્યાત હતો. (૯) જે કેદારાશિએ ઇન્દ્રના ગુરૂ કેટેશ્વરના (શિવના ) મંદિરને વિશાલ જીર્ણોદ્ધાર કરાવ્યું અને આખા કનખલમાં ફરસબંધી ભવ્ય કામ શ્રદ્ધાથી કરાવ્યું. જેણે આ સ્થાનમાં કેટ બંધાવ્યા હતા, જે કાટ તેની ઉંચી દિવાલથી નભમાં સૂર્યને રથ કદાચ અટકાવશે એ લાગતે હતા અને જે કલિના પક્ષિસમાન ચલાયમાન ચિત્તને ભયભીત કરનારી જાળ જેવું લાગતું હતું. (૧૦) જેણે અતુલનાથનું જૂનું નિવાસસ્થાનનું સમારકામ કરાવ્યું હતું, અને પિતાના યશની એક ઉચ્ચ પ્રતિમા સમાન કનખલનાથના અગ્ર સ્થાનમાં બે નવાં શૂલપાણિનાં ભવ્ય મંદિર બંધાવ્યાં હતાં. (૧૧) જેની ભગિની મેક્ષેશ્વરીએ જે પૃથ્વી પર શાન અને બ્રહ્મચર્યપરાયણ હતી, તેણે શિવનું રમ્ય મંદિર બાંધ્યું. . (૧૨) કેદારશિએ કનખલશંભુના મંડપમાં, પ્રાચીન બહતીર્તિવાળા યની ક્રિયામાં કરેલા યઝશ્યન્મના અનુકરણ જેવા શુદ્ધ શ્યામ પત્થરના સ્થંભની હાર બંધાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy