SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૫૧ ગ્વાલિયરમાં ઉદયપુરના ત્રણ લેખો * બી-(વિકમ) સંવત ૧રરર નો સ્થંભ ઉપરને શિલાલેખ. શહેરના મોટા મંદિરના પૂર્વતરફના પ્રવેશ દ્વારની દક્ષિણે એક સ્થંભમાં આ લેખ છે. તેમાં પાંચ પંક્તિઓ છે. આશરે ૧ ૩ પહેલી અને ફ” ઉંચી જગ્યા લખાણુથી શેકાયેલી છે. તે સુરક્ષિત જણાય છે. અક્ષરનું કદ ” અને ” વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંરક્ત છે. આ લેખ ગદ્યમાં છે. શ્રી ચાહડર ઠકુરે, પિતાનાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે (જ્યાં લેખ મૂકવામાં આવ્યું હતે તે મંદિરને) ઉદયપુરમાં બ્રિગારી-ચતુષષ્ઠિ, એટલે ભંગારી નામના ૬૪ ગામડાંઓના સમૂહમાં આવેલા સાંગવટ્ટા ગામને અર્ધ ભાગ આપે હતે. લેખ ખાસ કરીને ૧-૨ પંક્તિમાં આપેલી હકીકતને લીધે જાણવાલાયક છે. તેમાંથી જણાય છે કે, સંવત્ ૧૨૨૨ ના વૈશાખ સુદ ૩ સોમવારે, અક્ષય તૃતીયાને દિવસે આ દાન આપ્યું હતું. | વિક્રમ સંવતમાં આ દિવસ જેવાથી વૈશાખ સુદ ૩ માટે નીચે પ્રમાણે તેને મળતા દિવસો આવે છે – છે. ઉત્તરનાં વર્ષ ૧૨૨૨ ચાલુ, જેમાં અધિક વૈશાખ માસ હતો, તે પ્રથમ વૈશાખ માટે શુકવાર, ૨૭ માર્ચ ઈ. સ. ૧૧૬૪ દ્વિતીય વિશાખ માટે રવિવાર, ૨૬ એપ્રિલ ઈ. સ. ૧૧૬૪ ઉત્તરનાં વર્ષ ૧૨૨૨ પૂરાં થતાં, અથવા દક્ષિણનાં ચાલુ વર્ષ માટે ગુરૂવાર, ૧૫ એપ્રિલ ઈ. સ. ૧૧૬૫ દક્ષિણનાં વર્ષ ૧૨૨૨ પૂરાં થયેલ માટે સેમવાર, ૪ થી એપ્રિલ ઈ. સ. ૧૧૬૬, જ્યારે શુકલ પક્ષની ૩ સૂર્યોદય પછી ૨૧ ક. ૩૫ મિ. એ પૂરી થઈ એટલે ખરી તારીખ સોમવાર, ૪ થી એપ્રિલ ઈ. સ. ૧૧૬૬ છે, અને વર્ષ ૧૨૨૨ એ દક્ષિણનું પૂરું થયેલું વિક્રમ સંવત છે. સાંગવટ્ટા અને ભંગારી, જે હવે પછીના “સી” લેખમાં પણ આવે છે, તે સ્થળે હું એાળખાવી શકતો નથી. १ ॐ संवत् १२२२ वर्षे वैशाखशुदि ३ सोमेऽयेह उद૨ વરે અક્ષયતૃતીયાળ ગોંટી [ ] 1 [ 8 ]- [ ? ]- - | (સૌ) ; ૨ [ પ ] = 1. શ્રી દિન ૩૦પૂર્વ ગાવિંદ્રષ્ટિછે જે મૃારીયા [*] ( ) વાંચવા મામાકર્ષ ૪ / ५ यो न पालयति स महापंचपापभागी भवतु ॥ ઈ. એ. વ. ૧૮ પા. ૭૪૩ પ્રો. કિલોન. ૧ “બી” લેખ સંબંધી ચર્ચા માટે જુઓ– એ 'કુમારપાલ દેવનો શિલાલેખ સાથેનું ગ્લાલિયરમાં ઉદેપુરના ત્રણ લેખેના મથાળા તળેનું વિવેચન ઈ, એ, વ. ૮ પા. ૩૪ ૨ ચાહડ એ કુમારપાલ દેવના સેનાપતિઓમાં કોઈ એક હશે એમ લાગે છે. જુઓ. ઇ. એ. વા. ૪ ૫. ૨૬૭. ૩ અસલ લેખમાં આ ભાગ શકાસ્પદ છે, ૪ રબિગ ઉપરથી ૫ ચિહ્નરૂપે દર્શાવેલ છે. ૬ અહિથી તે પર્ણાગ સુધીનું બધું લખાણ રબિગમાં અસ્પષ્ટ છે, અને કેટલાક અક્ષરો જુદી જ રીતે વાંચન કદાચ હેય. ૭ “એટલે ” ક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy