SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ નં-૧૫૦ ગ્વાલીયરમાં ઉદયપુરમાંથી મળેલા ત્રણ લેખા. ' • મી, ફ્લીટ મને આપેલાં બિગ્સ ઉપરથી નીચેના લેખા પ્રસિદ્ધ કરૂં છું. તેમને જનરલ સર એ. કનિંગહામે તે રૅબગ્સ આપ્યાં હતાં. અસલ લેખા વાલીઅર સ્ટેટમાં આવેલું ઉદયપુર નામનું નાનું શહેર છે, જે પ્રથમ માલવાના રાજ્યના ભાગ હતા તેમાં છે. આ શહેર ઈંડીયન એક લાસ કવાર્ટર શીટ નં. પર, લે. ૨૩° ૫૪' ઉત્તર; લેાં ૭૮°૭' પૂર્વ, ઉપર છે. · એ ’ અને · સી’ લેખા મહત્ત્વના છે. કારણ કે, તે ઉપરથી જણાય છે કે અણુહિલવાડના ચૌલુકય રાજાએાએ માલ વાના રાજાને વારંવાર હરાવ્યાની બડાઈ ખાટી નથી. તથા ‘ ખી' લેખ તેની તારીખ, તથા સી ’ માં બતાવેલા એક ભાગનું નામ તેમાં આવતું હાવાથી ઉપયાગી છે. ઉદયપુરમાં એક ખીએ પણ લેખ છે એ હું જણાવું નઈએ. તેની ૩ જી પંક્તિમાં તે લેખ જયાસંહના રાજ્યના સમયમાં લખાયે હૈાવાનું જણુાવ્યું છે. લેખ ‘ એ ’ માં બતાવેલા કુમારપાલની પહેલાં આ જયસિંહ થયા હતા. રબિંગની ખરાબ સ્થિતિ ને લીધે તે લેખ હાલ પ્રસિદ્ધ થઈ શકે તેમ નથી. તે બિગના ઉપર પેન્સીલથી લખેલી હકીકત ઉપરથી જણાય છે કે આ લેખ તે શહેરના મોટા મંદિરના પ્રવેશદ્વારની બહાર છે, અને આશરે ૨' ૮' પહેાળી × ૧૫” ઉંચી જેટલી જગ્યામાં તેના ઉપર ૧૨ પંક્તિઓ લખેલી છે. ‘ એ ’–કુમારપાલદેવના શિલાલેખ. (વિક્રમનું વર્ષ ૧૨૬૦ ૧) શહેરના મેાટા મંદિરના પૂર્વ તરફના પ્રવેશદ્વારની અંદર આ લેખ ડેાવાનું જણાવ્યું છે. તેના ઉપર આશરે ૧' પાહાળી×૧'૧૧” ઉંચી જગ્યામાં ૨૦ પંક્તિ લખેલી છે. પરંતુ આ લેખ અત્યારે અધુરા છે, કારણ કે, દરેક પંતિની શરૂઆતમાં આઠથી દશ અક્ષરા નાશ પામ્યા છે, જે અક્ષરાએ હાલ જાળવેલાં લખાણની ખરાખર જમણી બાજુમાં ઉપરથી છેડા સુધી આશરે ૮ ઇંચ પહાળાઈની જગ્યા રોકી હશે. અક્ષરાનું કદ ૧” થી ૧⟩" વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. બાકી રહેલા ભાગ ઉપરથી અનુમાન થાય છે કે આખા લેખ ગદ્યમાં હતા. એકંદરે લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે, પરંતુ નીચેના ભાગનું રાંભગ કેટલેક સ્થળે ઝાંખુ હાવાથી તથા લેખ અધુરા હાવાથી, લેખના હેતુ વિષે હું એટલું જ કહી શકું છું કે, ઉદયપુરમાં ઉડ્ડલેશ્વર ભગવાનના મંદિરને વસંતપાલ નામના માણસે આપેલાં કેટલાંક દાનાની માંધ માટે આ લેખ હશે. આ ત્રાણુસના વંશનું નામ ૯ મી પંક્તિમાં આપ્યું છે. પરંતુ તે હુ ચાક્કસ વાંચી શકતા નથી. ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયેગી ભાગ લેખમાં ૧-૮ પંક્તિઓમાં છે. તેમાંથી જણાય છે કે ઉપરનાં દાને અ[ હિલપાટક ]ના રાજા કુમારપાલદેવના સમયમાં અપાયાં હતાં. તેણે શાકંભરીના રાજા તથા અવન્તીનાથ ( એટલે માલવાના રાજા ) એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે યશે, ધવલ મુખ્ય-મંત્રિ હતા અને કાઈ રાજ્યપાલ જેને મહા-સાધનિક ” કહ્યો છે તથા જેને કુમારપાલ દેવે નિમ્યા હતા તે ઉયપુરમાં રાજ્ય કરતા હતા. આ હુકીકત ઉપરથી ચાક્કસ થાય છે કે જ્યારે દાને! અપાયાં હતાં ત્યારે ઉદયપુર, અને તેની આસપાસના ભાગના અણુહિલવાડના રાજ્યમાં સમાવેશ થતા હતા, ૧ તથા ૨ ઈ. એ. વ. ૧૮ પા. ૩૪૧ મે. એક્ કિલ્હોન ૩ આ હોદ્દેદાર પારાના વાતિરાજના દાનપત્રમાં પશુ દર્શાવેલ છે.—૪. એ. વેા. ૧૪ પા. ૧૬૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy