SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख (૩) ઈ. એ. વા. ૬ પા, ૧૯૪ અને ત્યાર પછીના પાનામાં પ્રસિદ્ધ થયેલાં ચાલુક્ય તામ્રપત્રાની માફક ‘શ્રી' વંશાવલિ વિભાગથી શરૂ થાય છે, જ્યારે • એ ' માં મંગલાચરણના શ્લેાકેા તથા વરાહ અવતારની સ્તુતિ છે જે દક્ષિણનાં તામ્રપત્રામાં જોવામાં આવે છે. ર૦ (૪) થાપ દર્શાવનારા શ્ર્લોકા · ખી ” માં છે, પણ ‘ એ ’ માં નથી. , . (૫) ખી' માં દાન લેનારાના દાદાનું નામ છે, જે ‘ એ ’ માં નથી, . (૬) ખી ’માં ચામુંડરાજનું નામ છે, જે ‘એ'માં લેવામાં આવતું નથી. (૭) સીમા વિગેરે દાનની વિગત ‘ખી' માં પુરેપુરી આપેલી છે, જ્યારે ‘ એ ’ માં તે ભુલાઈ જવાઈ છે તે પાછળથી ઉમેરવાના પ્રયત્ન કરેલા છે. (૮) ખંડિયા રાજા દુર્લભરાજનું સ્તુતિ રૂપ વર્ણન ‘એ ’ માં બહુ વિસ્તારથી છે, જ્યારે ખીમાં નથી. ૯ ૬ ખી” માં લેખક તેમ જ કનાં નામ આપેલ છે, જ્યારે એ ’ નામંજુર થયું હશે તેથી તે બધી વિગતા તેમાં પૂરી કરેલ નથી. આ બધી વિગતા ઉપરથી એવું અનુમાન થઈ શકે છે કે ‘ખી ’ દાનપત્ર-મૂલ ચાલુકય રાજાએાની રાજધાનીમાં લખાયું હશે અને નવસારી જીલ્લાના સુખા ૬લ્લ્લભરાજને તે દાન લેનારને સોંપવા માટે માકલ્યું હશે. પણ તેણે તે જ દાનપત્ર સેાંપવાને ખદલે તે દાન દક્ષિણ તામ્રપત્રાની પદ્ધતિસર નવું કાતરાવ્યું અને તે વક્તે પાવાનું તેમ જ પાતાના પૂર્વજોનું પ્રોંસા ત્મક વર્ણન તેમાં દાખલ કરાવ્યું. આ નવી નકલ મંજુરી માટે રજી થઇ હશે ત્યારે તેમાંના રાષા સીમા વિગેરે ન લખવારૂપી માલુમ પડયા હશે અને તે પાછળથી છેલ્લી એ લીટીમાં ઉમેર્યાં છતાં સંતાષકારક ન જણાયું તેથી અપૂર્ણ જ રહ્યું અને લેખક તેમ જ તક વિગેરેનાં નામા તેમાં લખાયાં નહીં. અન્નની તિથિ તપાસવાથી પણ ઉપરના અનુમાનને ટકા મળે છે. શ્રી દાનમાં રવિવાર તા. ૨ જી નવેંમર ૧૦૭૪ આપેલ છે, જ્યારે ‘એ ’ માં મંગળવાર તા. ૨ જી ડીસેઆર ૧૦૭૪ આપેલ છે. એટલે કે ‘ખી’દાન ખરાખર એક મહીના પહેલાં લખાયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy