SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ कावीनु गोविन्दराजनुं दानपत्र (૨૮) ત્યારે કૂપમંડળ સહિત તે સર્વેનો નાશ કરી તે મહાશબ્દો જે મહાન યુદ્ધમાં યમની અસિના પ્રહારથી ઢીલા થઈ ગયા હતા તેઓને મજબુત બાંધ્યા. શ્રીને સ્થિર અને તેના પીડાતા ગુરૂઓ, દ્વિજ, સંત, મિત્રો, અને બન્યુજનેની સેવા કરતી બનાવી અને તેની પાસે પિતાની ઉત્તમ પ્રકાશતી ચૌરી બલથી ધારણું કરાવી. (૨૯) પણ તેને ભાઈ, ઈન્દ્રસમાન શૌર્ય અને અદ્ભુત યશવાળે શ્રી ઈન્દ્રરાજ પૃથ્વીને નૃપ થયા અને લાટેકવર મંડળ–જે તેણે જેણે બધુ પાસેથી પ્રાપ્ત કરેલ તેને નૃપેશ થયે,' (૩૦) એકલા હસ્તે જેણે વિજય કર્યો અને જે સાહસમાં પ્રીતિવાળે હતું તેને સૈન્ય ફક્ત રાજચિહ્ન સમાન હતું, તે મરવાળો નૃપ અખિલ વિશ્વના સ્વામિ આદિદેવ, સિવાય કઈ પણ અમરને નમન કરતો નહીં. (૩૧) તેને પુત્ર મહાપ્રતાપી, શાસ્ત્રના અર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્તવાળે, અને ઉઘાડી રીતે પુરાતન સ્વસ્તિ શ્રી કર્કરાજ અને અન્ય ગૌણ નામ પરિવાર ધારનાર નૃપ હતી (૩ર) જ્યારે સારું રાજ્ય કેનું એ વિશે વિવાદપ્રસંગ ઉદ્દભવતો ત્યારે પૂર્વે સર્વ પ્રજાની ઉન્નતિવાળું બલિનું રાજ્ય ઉદાહરણ તરીકે સામાન્ય રીતે અપાતું. હવે પૃથ્વી પર આ નૃપનું (રાજ્ય) (આપણે ઉદાહરણ તરીકે આપીએ છીએ) (૩૩) ઇચ્છાથી અધિક વૃષ્ટિ વરસાવતે મેઘ વૃષ્ટિ કરતે અટકે ત્યારે ખેડુતેને મન જે લાગણી થાય તે તેના સેવકો પર લક્ષમીને વરસાદ વરસાવનારના મૃત્યુથી તેમને (સેવકેને) થઈ, (૩૪) તેનાથી છડેલાં અનેક શરના ચંડ પ્રહારથી યુદ્ધમાં આવેલા શત્રુગની ઘટા, કલ્પાન્ત સમયે પ્રકટતા પ્રબળ વાતથી અહીં અને ત્યાં ડોલતા મહાન પર્વતની ગતિનું અનુકરણ કરતી. (૩૫) તેને અનુજ, જેને યશ દૂર પ્રસર્યો હતો, જેણે પોતાના શત્રુઓના મંડળને પૂર્ણ પરાજય કર્યો હતો, તે વિખ્યાત નૃપાધિપ શ્રી ગોવિંદરાજ હતું. તે દાન અને વિજય માટે આ પૃથ્વી જે કે બહુ ખંડ ( દ્વીપ), સાગર, પર્વત, વન, અને મહાન નગરા સમાવે છે, છતાં તેના કર જેટલા અલ્પ પ્રમાણ વાળી ગણે છે. (૩૬) ક શત્રુ તેનાથી નાશ પામ્યું નહતો. અથવા કયા અને તેની પાસેથી નિત્ય દાન મેળવ્યું નથી ? ક્યા સજજને તેની પાસેથી માન મેળવ્યું નથી અથવા કયા દુર્જને ઈજા સહી નથી? જયારે તે નૃપ હતું ત્યારે તેના અનુજીવિઓની પત્નીઓ અલંકારથી ભૂષિત બની નહતી અને શત્રુની પત્નીઓ ભૂમિ પર લેટતી નહતી ?. આમ તેનાં પરાક્રમો સર્વ ચીજમાં સફળ હતાં. (૩૭) તેના શુદ્ધ અને અનેક ગુણે તેના સિવાય અન્ય સ્થાન કહિ જાણતા નહતા જેવી રીતે તેની શુદ્ધ અને અસંખ્ય પનીઓ કદિ પણ તેના સિવાય અન્ય ગૃહ દેખતી નહીં (૩૮) યુદ્ધમાં રામ સમાન પ્રરાક્રમ વાળા તેના વિકમની સીમા ફક્ત વિશ્વ જાણતું. અને તે વિશ્વ, સર્વ શત્રુઓને વશ કરવા શક્તિમાન પ્રબળ કરથી પ્રાપ્ત કરેલા લીલાવાળા તેના વિજયનું ચિત્રપટ થયું ૧ વડોદરાનાં પતરાં ઉપર આ શ્લોકન નં. ૨૧ છે. ૨ આ શ્લોક, વડોદરાનાં પતરાંમાં નં. ૩ છે અને ગોવિનરાજ, ૧ વાને લાગુ પાડે છે. ૩ આ શ્લોકનાં છેલ્લાં બે પાદે વડેદરાના લેખના ચોથા લેકમાં આવે છે. જ્યાં વાંચન જૂન ને બદલે મુલ્યમ છે; વડાદરા લેખમાં કરાજ ૧ લાને લગતો આ શ્લોક છે. ૪ આ શ્લોક વડોદરાના લેખોમાં પાંચમો છે, અને કાજ ૧ લાને સંબોધી છે. આ શ્લોકના અર્થ માટે પંડિત શારદાપ્રસાદને બિલકુલ ખ્યાલ ન હતા. તેથી આ શ્લોકના તેના ખોટા અનુવાદથી ગુજરાતના ઈતિહાસ માટે ઘણું જ પાયાવગરના અનુમાન ઉત્પન્ન થયાં છે. (જુઓ નીંગહામ-એ. જી. પા. ૩૧) ૫ આ લોક વડોદરા પતરામાં ૯મો છે. ૬ વડોદરા પતરાંને બ્લોક ૨૦મો જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy