SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो ४९ ભાષાન્તર (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યાં છે તે વિષ્ણુ અને હર જેનું શિર રમ્ય ઈન્દુકળાથી ભૂષિત છે તે તમારૂં રક્ષણ કરે. (૨ ) ૧ રાત્રિએ કિરણાથી તિમિર હણનાર, ક્ષિતિજ ઉપર ખિમ્ભાગ્ર ઉન્નત ( ઉંચુ' ) કરી દિગ્માન્ત સુધી પ્રકાશ પ્રસરાવતા શશિ માર્ક દિશાઓના અન્ત સુધી પેાતાના યશ રેલાવનાર, અને અસિ ઉંચી કરી તેની સામે આવેલા શત્રુમેના યુદ્ધમાં નાશ કરનાર રાજસિંહ સમે ગાવિન્દરાજ નૃપ હતા. (૩) તેની વિમુખ ( શત્રુઓના ) વીર યેદ્ધાઓથીર પ્રકાશતી સેના જોઇને નિત્ય તે યુદ્ધમાં અધર કરડી, ભ્રમર ચઢાવી, અસિ ઉંચી કરતા અને પેાતાનાં કુળ, હૃદય અને પરાક્રમને ઉન્નત કરતા (૪) યુદ્ધમાં તેનું નામ સાંભળીને તેના શત્રુએ પાસેથી કરમાંથી અસિ, મુખમાંથી ાભા અને ચિત્તમાંથી દુર્પ આ ત્રણ ચીત્તે સહસા એકી જ વખતે સરી જતી. (૫) તેને, વિશ્વવિખ્યાત યશવાળા, દુઃખી જનાનાં દુઃખ હરનાર, હરિ સમાન ઉત્સાહ અને પરાક્રમવાળા, વર્ગના નૃપ( ઇન્દ્ર )ના સ્પી અને કર્તવ્ય કરી કૃતજ્ઞ, પેાતાના ગેાત્રના મણિ સમાન શ્રી કરાજ નૃપ નામે પુત્ર હતા. ( ૬ ) તેના પુત્ર ઇન્દ્રરાજ નૃપ, જેના વિશાળ સ્કંધ, ભેદ્દેલા કુમ્ભમાંથી મદઝરતા' શત્રુઓના માતંગાના દન્તના પ્રહારના ઉઝરડાથી ભૂષિત હતા અને જેણે પૃથ્વી પર સર્વ શત્રુઓને નાશ કર્યા હતા, તે ઉત્તમ રાષ્ટ્રકૂટના સુવર્ણ મેરૂ સમાન થયા. (૭) તેને ( ઇન્દ્રરાજને), ઇન્દ્રસમાન, ચાર સાગરથી આવૃત પૃથ્વીના ઉપભોગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર, શ્રી દન્તિદુર્ગા પુત્ર હતા. (૮) તેણે મુઠ્ઠીભર અનુચરાથી સત્ત્તર કર્ણાટકની અસંખ્ય અન્યથી અજિત અને કાચીશ કેરલાધિપ, ચાલ, પાણ્ડય, શ્રીહર્ષ અને વાટને પૂર્ણ પરાજય કરવામાં દક્ષ સેનાનેા પરાજય કર્યાં. ( ૯ ) ભૃકુટી ચઢાવ્યા વિના, તીક્ષ્ણ શસ્રના પ્રયાગ કર્યાં વિના, અને યત્ન વગર, જેની આજ્ઞાનું સદા પાલન થતું હતું તેણે શ્રમ વિના વલ્લભને તેના રાજ્યદંડના ખળથી જિતી રાજાધિરાજ અને પરમેશ્વરનું પદ પ્રાપ્ત કર્યું.પ (૧૦) પેાતાનાં પરાક્રમ વડે રામસેતુથી—જ્યાં ઉછળતા તરંગેનાં જળ મહાન ખડકાની હારા ઉપર પ્રકાશે છે—ત્યાંથી વિમળ શિલાવાળા પર્વત જે હિમથી કલંકિત થયા છે ત્યાં સુખી, અને પૂર્વ સાગરના વિખ્યાત રેતીવાળા તટથી પશ્ચિમ સાગરના તટ સુધી, આખી પૃથ્વીને એક રાજ્યછત્ર નીચે આણી. ૧ ડૉ. ફ્લીટ આશ્લેાકને સતષકારક તરન્નુમા આપે છે ( જુએ ઈ, એ. વા.૧૧,૧૧૩). ડૉ. બ્યુહુરના આ જ શ્લોકના તરજુમાં મટે જીએ ઈ. એ. વા. ૫, પા. ૧૪૮ અને વે. ૧૧, પા. ૧૮૧. ૨ અક્ષરચઃ તરન્નુમા— વીયે।દ્ધા છે કે જેનું અટ્ટહાસ ′ ૩ આ શ્લોકની બીજી પંકિત એક મેટો સમાસ છે જેના બે વિભાગ કરી કા રાજનાં વિશેષણ તરીકે ગણવા જોઈ એ. ડો. ફ્લીટ આખા સમાસને એક જ વિશેષણ ગણે છે. ડા. મુફ્તરના ખીજા ભાગને તરન્નુમા · વિક્રમ ’ અને · ધામ ’ શબ્દોના વ્યુત્પત્તિ-અર્થ ઉપર યાજેલા છે જેથી તે ખરો હેવા સંભવ નથી. ૪ ડેા. મ્યુહુર અને ડો. લીઢ બન્ને મિત્રhટવ્યુતવાન ' સમાસને ‘ વિન' સાથે અને વૅન્તિવન્તવાર ને સહિવત સાથે જોડે છે, પણ એમ કરવુ. વાંધાભરેલુ છે; કારણ કે ' વાન' પછી આવતા ‘ ત્તિ ” શબ્દથી આગલે સમાસ બહુનિહી સમાસ અને ‘ન્તિ'નું વિશેષણ તરીકે ગુાય છે. ૫ ડૉ. બ્યુહુરે અને ડો. ફ્લીટ પેાતાના કાવી અને સામાનગઢ લેખા માટે અનુક્રમે તિમ, વાંચન લીધું છે. તે ઉપરાંત આ પતાં આપણાં દાનપત્રનાં વાંચન ′ વખ્તવન ’—જે પૈઠણ પતરાં પ્રમાણે જ છે—તેના બદલે, ‘ રૂટન’ એમ વાંચે છે. આ ઘણા જ ફૂટ શ્વાક છે. પહેલાં એ જ સમજવું મુશ્કેલ છે કે અપ્રતિમમ્ ' વિગેરે વિશેષણ કે ક્રિયાવિશેષણ તરીકે ગણવાં. ડૉ. બ્યુહૂર . સમૂવિમત્રમ્ ' સિવાયનાં ખીજાં બધાંને વિશેષણ ગણે છે. ડે, ફ્લોટ બધાંને ક્રિયાવિશેષણ ગણે છે. મારી માન્યતા પ્રમાણે આ સમન્નતિની રીતિ સાચી છે, વળી વખ્તવન શબ્દના અર્થ સ્પષ્ટ નથી. छे, २७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy