SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૧૨૫ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા કર્યું ર્જાનાં નવસારીનાં તામ્રપા ૧ શક સંવત ૭૩૮ માઘ સુદ ૧૫ આ તામ્રપત્રો મૂળ ડા. ભગવાનલાલ ઇન્દ્રજી પાસે હતાં. પરંતુ મને તે ખોં. પ્રે, રા. એ. સે।. ના સેક્રેટરીએ પ્રસિદ્ધ કરવા માટે આપ્યાં હતાં. પતરાં મૂળ નવસારીમાંથી મળ્યાં હતાં. આ ત્રણ પતરાં છે. તે દરેકનું માપ ૧૦” × ૬” છે. કાંઠા .સહેજ જાડા છે. મને તે મળ્યાં ત્યારે તેમાં કડી ન હતી, પરંતુ તેની ડાબી બાજુએ કાણાં હાવાથી જણાય છે કે તે એક કડી વડે સાથે જોડેલાં હશે. એકંદરે લેખ સુરક્ષિત અને સહેલાઇથી વાંચી શકાય તેવા છે. કાતરકામ સુંદર છે. ભાષા છેવટ સુધી સંસ્કૃત છે. જ્ઞાનપત્ર હંમેશના માઁ ના ચિહ્નથી શરૂ થાય છે. પણ તે પછી નિયમ પ્રમાણે “સ્વસ્તિ ” લખેલું નથી. પહેલી ૫૪ પંક્તિઓ તથા છેવટના આશીવેંચન તથા શાપના શ્લેાકેા પદ્યમાં છે. આ દાનપત્રના શ્લેાકેા અત્યાર સુધીમાં પ્રસિદ્ધ કરેલા રાષ્ટ્રના નૂદાનૂદા લેખામાં આવી ગયા છે. પણ કેટલાક ગુજરાત રાષ્ટ્રકૂટ રાજા ગવંદનાં કાવીનાં પતરાંમાં જ માલુમ પડે છે. નીચે આપેલું દાનપત્ર રાષ્ટ્રકૂટ વંશની ગુજરાત શાખાના ઇન્દ્રના પુત્ર કક્કે, જેને · સુત્રહું વર્ષ ' કહ્યો છે, તેનું છે. તે “ ખેટક ” એટલે હાલના ખેડામાં રહેતા હતા ત્યારે તેણે આ શાસન જાહેર કર્યું હતું. તારીખ શબ્દમાં આપી છે. તે, શક સંવતનાં ગત વર્ષ` ૭૩૮ ના માધ શુદ ૧૫ ની છે. આ દિવસે થયેલા ચંદ્રગ્રણ સમયે આ દાન અપાયું હતું. તેના હેતુ · અલિ આદિ પાંચ યજ્ઞક્રિયાએ કરવાના હતા. દાન લેનાર ખાડુના પુત્ર, ભારદ્વાજ ગેાત્રના અને :: ઐત્તરીય ” શાખાના શિષ્ય ગાષ્પરૢિ નામને બ્રાહ્મણ હતા. ગુજરાતની અંદર “ તૈત્તરીય ’’ શાખા લગભગ છે જ નહીં, પરંતુ ઘણાખરા તૈલંગી બ્રાહ્મણા આ શાખાના અનુયાયી હાય છે. વળી, દાન લેનારનું નામ તેલગુ લાગે છે. એટલે તે દક્ષિણમાં વસનારા હવા જોઈએ. તે મૂળ જ્યાં રહેતા હતા તે ખાદાવી ખિજાપુર ડિસ્ટ્રિક્ટના ખાદામી તાલુકાનું હાલનું ખાદામી શહેર હાવું જોઇએ. ગાડ્ડિ બહુ વિદ્વાન હૈાવા જોઈ એ, કારણ કે ચૌદ વિદ્યામાં નિપુણ હાવાને લીધે તેને “ પંડિત વલ્લભરાજ ” ના ઈલ્કાબ આપ્યા છે. " આ દાનપત્ર ગુજરાત શાખાના કકર્ક ૨ જાનાં દાનપત્રામાં અનુક્રમે ખીજું છે. પહેલું સાધા રણ રીતે વડાદરાના દાનપત્ર તરીકે ઓળખાય છે અને તેની તારીખ શક સંવત ૭૩૪ ગત એટલે ચાર વર્ષ વડેલી છે. વડાદરાના દાનપત્રના શ્ર્લોકા અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલાં ખીજાં કાઈ રાષ્ટ્રકૂટ દ્વાનપત્રામાં આપેલા નથી જોડે તે ઘણી ઉપયાગી માહિતી આપે છે. પરંતુ આપણા દાનપત્રના શ્લેાકા બીજા રાષ્ટ્રકૂટ લેખામાં આપેલા હેાવાથી કંઇ નવીન જ્ઞાન આપતા નથી. તેમ છતાં આ દાનપત્રમાં આપેલી તારીખ તથા રાષ્ટ્રકૂટના મુખ્ય વંશના અમેઘવર્ષ ૧ લાના નામ ઉપરથી એક ઉપયેગી અનુમાન થઈ શકે છે. વડાદરાનું દાનપત્ર, જે શક સંવત્ છ૩૪ ગતમાં લખાયું હતું તેમાં વંશાવલી ગાવિંદ ૩ જા સુધી જ આપેલી છે. તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે રાજા તે સમય સુધી રાજ્ય કરતા હતા. પણ આ દાનપત્ર, જેની તારીખ શક સંવત્ ૭૩૮ ગતની છે, તેમાં ગાવિંદ ૩જા પછી અમેાઘવર્ષનું નામ આપ્યું છે. તે ઉપરથી જણાય છે કે તે ૧ જ. બા. મા. ૨. એ. સા. વ. ૨૦ પા. ૧૩૧ દેવદત્ત-માર-માંડારકર ખી, એ. ( આર. છ, ભાંડારકાની દેખરેખ તળે ) ले. २५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy