________________
નં. ૯ એક વલભી દાનપત્રનું પહેલું પતરું વલભીના એક દાનપત્રનું આ પહેલું પતરું છે. તે દાન, તેમાં લખેલી પંક્તિઓની સંખ્યા તથા તેમાંના મુદ્દા ઉપરથી વલભીવંશના કેઈ અંતકાલીન રાજાએ આપ્યું હોય તેમ જણાય છે.
તેમને લેખ ધરસેન ૪ થાનાં વર્ણનથી પૂરે થાય છે. તે બધી બાજુએથી સુરક્ષિત છે, પરંતુ પતરાંની સપાટીમાં ચાર મેટાં તથા કેટલાંક લ્હાનાં કાણુઓ પડેલાં છે. પતરાને મોટા ભાગ, ખાસ કરીને જમણી બાજુને, જાડા કાટના થરવડે ઢંકાયેલું છે. અને તે કઈ પણુ રીતે સાફ થઈ શકતો નથી. સુભાગ્યે દરેક પંક્તિની શરૂવાતમાં થોડા અક્ષરે દેખાય છે. પતરાનું માપ ૧૪૩૪ ૧૨”નું છે. તેને છેડે ત્રાંબાની કડીઓ માટેનાં બે કાણાંઓ છે. આ કડીઓ ખવાઈ ગઈ છે.
કાટના થર નીચે ઢંકાયેલા અક્ષરે અનુમાનથી આપવાને બદલે પંક્તિની શરૂવાતના જેટલા અક્ષરે વાંચી શકાય છે તે નીચે આપું છું. લેખને બાકીના ભાગ માટે આવાં બીજાં પહેલાં પતરીઓમાં વાંચનારે જોઈ લેવું. દાખલા તરીકે ઉપર પ્રસિદ્ધ કરેલું સં. ૩૫૬ નાં દાનપત્રનું પહેલું પતરું.
अक्षरान्तर
१ [ओं स्वस्ति विजयस्कन्धावारात् पु लेण्डक (?)[ वासकात् ] ... ૨ નિતાનમાનાર્નવોર્મિતનુI .... ૨ વિકસિવિપૌતોષ ... ४ चूडारत्नप्रभासंसक्तपादनख ५ स्थैर्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः ६ र्यफलः प्राय॑नाधिकार्थप्रदानानन्दित ...
पादनखमयूखसंतानविसृत ८ गुणैस्सहजशक्तिशिक्षाविशे
- --
~
-
-
૧ જ. બા, બ્રા. જે. એ. સે. (નવી આવૃત્તિ )
. ૧ પા. ૪૬ ડી. બી. દિકર'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com