SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ५ मानां ताम्रपत्रो ભાષાન્તર પહેલું પતરૂ સ્વસ્તિ ! શ્રીખેટક વિજયધામ નગરના નિવાસી પરમમાહેશ્વર શ્રીભટ્ટાર્કમાંથી; જેણે, અતુલ શૈાચવાળા અને શત્રુએને ખળ વડે નમાવનાર મૈત્રકેાના વિશાળ મંડળમાં અનેક યુદ્ધમાં જય પ્રાપ્ત કર્યાં હતા. २६९ જેણે પ્રતાપ, દાન માન, અને સરળતાથી જિતેલાના અનુરાગ મેળવ્યેા હતેા; જેણે મૌલ [ પરંપરાના સૈનિકે ], ભૃત [ ભાડુતી ] અને શ્રેણિ [ થાણામાં રોકેલા માણસેાના [ ત્રણ જાતના ] અનુરક્ત સૈન્યના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી. તે[ ઉક્ત ભટ્ટારક ]માંથી અવિચ્છિન્ન રાજવંશમાં પરમમાહેશ્વર ગ્રુહુસેન [ આવ્યે ]— જેણે માતાપિતાની આજ્ઞાના પાલનથી સર્વ પાપ ધેાઈ નાંખ્યાં હતાં; જેને ખાળપણથી અસિ ખીજા કર સમાન હતી, અને જેનું ખળ શત્રુના સમદ માતંગેાની ઘટાનાં કુમ્ભ ભેદીને પ્રકાશિત થયું હતું; જેના પદ્મનખપંક્તિનાં કિરા તેના ભુજથી નમતા શત્રુઓના મુગટાનાં રત્નાની પ્રભા સાથે ભળતાં; જેણે સર્વે સ્મૃતિના માર્ગનું પરિપાલન કરીને પ્રજાનું મન અનુરંજી રાજા શબ્દના સત્ય અર્થ સિદ્ધ કર્યો હતા; જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદ્મમાં, સ્મર, ઈન્દુ, ગિરીશ, સાગર, બૃહસ્પતિ અને કુબેરથી અધિક હતા; જે શરણાગતને અભયદાન દેવાના ગુણથી સંપન્ન હાવાથી [ તેને લગતાં ] પેાતાનાં સર્વ કાર્યોનાં ફળ તૃણુવત્ લેખતે; જેણે પ્રાર્થના કરતાં અધિક ધન આપીને વિદ્વાના, બન્ધુજના અને મિત્રાનાં હૃદય રંજ્યાં છે; જે ગમન કરતા પંથી માફ્ક વિશ્વના અખિલ મંડળને આનન્દ આપે છે,— તે પરમમાહેશ્વર શ્રી ગુહુસેન હતા. તેના પુત્ર [ શ્રીધરસેન હતા ]; જેણે જાહ્નવીના વિસ્તૃત પ્રવાહ સમા, તેના પિતાના પદનખપંક્તિનાં કિરામાં સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં; જેની લક્ષ્મી—લાખા. મિત્રાનું પાલન કરતી, જેનું રૂપ——— આભિગામિક અથવા ]રાજ્ય ગુણાને તેને [ હેના રક્ષણને ] આનન્દ સહિત અવલંખવા આકર્ષતું; જેણે અતિ શક્તિ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધરાને, ખાસ કરીને વિસ્મિત ર્યા હતા; પૂર્વેના નૃપાના જૂના ધર્માદાયના રક્ષક; [ પેાતાની ]પ્રજાને ત્રાસ દેનાર દુઃખાને હણનાર; પેાતાના અંગમાં લક્ષ્મી અને સરસ્વતીની એકતા દર્શાવનાર; પરાજય કરેલા શત્રુએ પાસેથી મેળવેલી સંપદના ( લક્ષ્મીના ) ઉપ@ાગ [ કે રક્ષણુ ] કરવાની જેની શક્તિ વિખ્યાત હતી; જેની નિર્મળ રાજ્યશ્રી પ્રતાપથી પ્રાપ્ત કરેલી હતી; ૧ પાછળના ક્ષત્રપ યાદ્દાઓની નતિ હાવાનો સંભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy