SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ગુહુસૈનનાં તામ્રપત્રા' સંવત ૨૪૮ આશ્વિન વદ ૧૪ ગુહુસેનનું દાન ૧૪” અને ૯” નાં એ પતરાંઓ પર કેાતર્યું છે. કડી અને મુદ્રા જે બન્ને પતરાંઓને જોડાએલાં રાખતાં હતાં તે સાચવેલાં છે અને મુદ્રા ‘ શ્રીભટાર્ક ' લખાણુ સહિત બેઠેલા વૃષભનું હંમેશનું નિશાન ખતાવે છે. મુદ્રા તેના સ્થાનમાંથી ખળથી તેડી લીધેલી છે તેથી કડીના કાણા આગળના પતરાના ભાગોને ઈજા થઈ છે. બન્ને પતરાં ઘટ્ટ કાટથી ઢંકાએલ છે. પતરા ૧ લા ઉપર ઘણા જ ઘેાડા શબ્દો વંચાય છે. પણ તેએ એટલું જણાવવા પૂરત છે કે આ દાનપત્ર વલભીમાંથી લખાયું હતું અને પહેલું પતરું ધ્રુવસેન ૧. અને ધરસેન ૨ નાં જ્ઞાનપત્રમાંથી પિરિચત છે તે પ્રમાણે, ભટ્ટારકથી ધરપટ્ટ સુધી વંશાવળી સિવાય કંઈ ખીજું દર્શાવતું નથી. નં૦૩૬ પતરૂ બીજું દાન દેનાર ગ્રુહુસેનના વર્ણનના છેલ્લા ભાગથી શરૂ થાય છે. ત્યાં સર્વથી મહત્વના હેવાલ આવે છે. કારણ કે પંક્તિ ર માં શ્રીમાન્ નૃપ ગૃહસેન પરમે પાસક, બુદ્ધના ‘પરમભક્ત' છે, જેમાંથી જણાય છે કે આ નૃપ ખરેખર યુદ્ધપંથમાં બદલાઈ ગયા હતા. પહેલાં પ્રકટ થએલા દાનપત્રમાં ( ઈ. એ. વૉ. ૪ પાનું ૧૭૪ ) તે હજી પણ શિવમત પેાતાના કહેતા અને પેાતાને પરમ માહેશ્વર હેડાવતા. " દાનનું પાત્ર, ( પંક્તિ ૬-૭ ), રાજસ્થાનીય શૂરને ( પંક્તિ ૭ ) અર્પણુ થએલા ભટારક વિહારના સમીપમાં શ્રી મિમ્માએ બાંધેલા અભ્યન્તરિકા વિહારમાં વસતા, અને (હીનયાનના ) ૧૮ મતના અભ્યાગત ભિક્ષુકેાના સંઘ છે. ભટારક એ વંચાણુ ને તદ્ન નક્કી હાય તેા વલભી વંશના સ્થાપનાર યુદ્ધમતને સહાય આપતે તે સાબિત થાય, તેથી તે કંઈક મહત્વનું થઈ પડશે આ “ ભટારક વિહાર “ રાજસ્થાનીય શૂરાય પ્રસાદીકૃત ” એ જણાવે છે તેમ પાછળથી તેના મૂળ આશયથી બદલાઈ ગયા હૈાવા જોઇએ. મિમ્મા, ખરેખર, ધ્રુવસેન ૧ અને ગુહુસેનનાં પૂર્વે પ્રકટ આવે છે તે શ્રી હુડ્ડા સમાન ખૌદ્ધ બ્રહ્મચારિણી હતી. દાનની વસ્તુ વચ્ચીશીવચહુમૂલ્યામે યુદ્ધવિમળેતો જેના અર્થ હું પ્રયાગ તરીકે વટસ્થલીકાપ્રાય(?)ના બહુમૂલા શ્યામશેર અને દાસક અસ્રથી આપવાની ઉપજ ( આય ) એમ કરૂ છું. થયેલાં દાનપત્રમાં જેનું નામ વનવાસના(યઃ ( પંક્તિ ૫ ) છે, ગામમાં ચેષ્ડવક ગેાપક, સુખી તિથિ અને સંવત કદાચ ૨૬૮, આયુજ વદિ ૧૪ છે. પણ ત્રીજી' ચિહ્ન જનરલ કનિંગહામે ૪૦, અને પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી અને પ્રેફેસર ભાણ્ડારકરે ૫૦ વાંચેલ છે. ઈ. એ. વાઁ. ૪ પાનાં ૧૭૪ માં તેને ૬૦ વાંચવાનું પસંદ કરવા માટેનું કારણ આપ્યું છે. હું માનું છું કે આ સવાલ માટે વધુ વિચાર જરૂરનેા નથી, પણ તેના નિર્ણય કરવા વધારે દાનપુત્રા જોઈએ છે. છેલ્લું ચિહ્ન પ્રો. ભાંડારકરે ૬ માટે ગયું છે. પણ ૬ માટે જૂદુ ચિહ્ન છે. પંડિત ભગવાનલાલે મ્હારી સાથે ગયે વર્ષે કરેલી આ વિષયની ચર્ચાથી મ્હારૂં. ચાણ સૂચવાયું હતું. ગૃહસેન રૃપે તેનાં શાસન આપેલા રાજપુરૂષામાં ખીજાં દાનપત્રોમાં નહી દÎવેલા એ રાજપુરૂષા છે--અનુત્પન્નાદાન સમુગ્રાહક અને શૌલ્કિક. પાછળના શુલ્ક અથવા ક ઉઘરાવનાર જકાત ખાતાના અધિકારીએ કદાચ છે. ખીન્ને રાજપુરૂષ જેને આપણું દાન એ વખત ગણાવે છે તે રાજસ્થાનીય ' માટે ક્ષેમેન્દ્રના લેકપ્રકાશમાં કેટલીક હકીકત મળી છે. ત્યાં કહ્યું છે કે— પ્રક. ૪ ( શરૂઆત ) < प्रजापालनार्थमुद्वहति रक्षयति स राजस्थानीयः ॥ જે પ્રજાપાલનનેા હેતુ પૂર્ણ કરે છે અને તેમને રહે છે તે રાજસ્થાનીય કહેવાય છે. ૧ ઇ. એ. વેા. ૫ પા, ૨૦૬ જી. બ્યુલર ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy