SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાનો સિધી પ્રાચિન ધર્મ. ૪૦ લાયક બનાવવામાં આવી. તેજ વખતે એજ આદિનાથે પુરૂષોને બહેતેર કળા શીખવી, જે નીચે પ્રમાણે છે – ૧ લખવાની કળા. ૨ વાંચવાની કળા. ૩ ગણિતકળા. ૪ ગીતકળા. ૫ નૃત્યકળા. ૬ તાલ વગાડવાની કળા. ૭ પડહ વગાડવાની કળા. ૮ મૃદંગ વગાડવાની કળા, ૯ વીણા વગાડવાની કળા. ૧૦ નામમાળા. ૧૧ વર્ષજ્ઞાન. ૧૨ ગ. ૧૩ ભૂતમર્દન. ૧૪ સર્પદમન. ૧૫ ગાડવિઘા. ૧૬ ખગયુદ્ધ ૧૭ વાગયુદ્ધ, ૧૮ દષ્ટિયુદ્ધ ૨૯ યુદ્ધ ૨૯ મુષ્ટિયુદ્ધ. ૨૧ બાહુયુ. રર વંશપરિક્ષા. ૨૩ ભેરી પરિક્ષા, ૨૪ તુરંગપરિક્ષા. ૨૫ બલિવિનાશ. ૨૬ છંદબંધન. ૨૭ તર્ક જલ્પન. ૨૮ તિષજ્ઞાન. ર૯ વૈિદકશાન. ૩૦ મેગાભ્યાસ ૩૧ અઢાર પ્રકારની લિપિ. ૩ર અખલક્ષણ. ૩૩ તિજાળ. ૩૪ વાયુસ્તંભન. ૭૫ અગ્નિસ્તંભન. ૩૬ લેપનવિધિ. ૩૭ મતવિધિ. ૩૮ ઉર્ધ્વગમન. ૩૯ મર્મભેદન. ૪૦ લોકાચાર. ૪૧ લોકરંજન, ૪ર ખગબંધન. ૪૩ છરીબંધન. ૪૪ મુદ્રાવિધિ. ૪૫ લોહાન ૪૬ દંતસમારવાની કળા ૪૭ કાળકળા, ૪૮ ચિત્રકળા. ૪૯ ધાતુર્વાદ. ૫૦ દ્રષ્ટિવાદ. ૫૧ મંત્રવાદ. પર રત્નપરિક્ષા. ૫૩ નારી પરિક્ષા ૫૪ નરપરિક્ષા. પપ નાતિ વિચાર ૫૬ તત્વવિચાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy