SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ુનિયાના સૌથી પ્રાચિન ધર્મ. ૧૯૩ આશ્રવ પુણ્ય અને પાપના બંધ હેતુ હોવાથી બે પ્રકારેછે, અને આ પ્રકારના મિથ્યાત્વ વગેરે ઉત્તર ભેદ્દેાના અધિક ન્યુનપણાથી, અનેક પ્રકારે છે. આમ્રવના ઉત્તર ભેદ ખેતાલીસછે:-- ૧ ઇદ્ર ૪ કપાય ૧ અવત ૨૫ ક્રિયા ૩ યોગ ૪૨ પાંચ ઇંદ્રિયાનાં નામ સર્વત્ર પ્રસિદ્ધ છે ને તે અગાડી જીવતત્વમાં જણાથવામાં આવ્યાં ઢાવાયા અત્રે જણાવ્યાં નથી, એ પાંચ ઇંદ્રિયા આમવનાં માંચ કારણ છે. ચાર કષાય પણ આમ્રવનાં ચાર કારણ છે; ક્રોધ, માન, માયા ને લાભ, એ કષાય કહેવાયછે. માન અને મમાં કઇંક તાવત છે; પ્રાપ્ત થયેલી વસ્તુથી જે અહંકાર થાય તે મદ, અને જે વસ્તુ પ્રાપ્ત થયા સિવાય જે અહંકાર થાયછે તે માન કહેવાય છે. મદના ૮ ભેદછે:- ( ૧ ) ભાતિમદ, ( ૨ ) કુલમદ, (૩) અલમ, ( ૪ ) રૂપમદ, ( ૫ ) જ્ઞાનમ, ( ૬ ) ઐશ્વર્યષદ, ( ૭ ) લાભમદ અને ( ૮ ) તખ઼મદ. પાંચ અવ્રત પણ આશ્રવનાં કારણછે. પાંચ ઈંદ્રિ, ત્રણુ ખલ મનખલ, વચનબલ અને કાયબલ, તથા શ્વાસેશ્વાસ અને આયુ, એ દૃશ માણુ-જીવ છે; એ પ્રાણાના નાશ તે ( ૧ ) જીવહિંસા, વળી ( ર્ ) ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy