SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલો-પ્રવેશ. જ બસ થશે કે પૂર્વ તરફના ધર્મ વિશેના તેમના જ્ઞાન માટે, અત્રનો વિદ્વાને તેમને ભટ મેક્ષમૂલર કહેતા હતા, એ સિવાય બીજા ઘણાક વિધા ને, જેવાકે મી- હરમન જેકેબી, દાકટર હર્નલ, મીઓલ્ડન બર્ગ, મીવેબ, ડૉલેમેન, ડૉ. લુઈ રાઈસ, ડે. યુર, ડo બુલર વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોએ પૂર્વ તરફના ધર્મના જ્ઞાન માટે પ્રખ્યાતી મેળવી છે. તેમના તરફથી હિંદીઓને ઘણો ફાયદો થયો છે અને બૈધ પુસ્તકો અને વેદાંતનાં પુસ્તકો સંબંધમાં ઘણુંક જાણવા જોગ બાબતે તેઓ તે રથી અજવાળામાં લાવવામાં આવી છે. એ સઘળા માટે હિંદીઓ તેમ ને આભારી છે, પણ જૈનધર્મ માટે તેઓની શોધખેળો યોગ્ય રીતે થઈ ન હોવાથી તેમને માટે જૈને દિલગીરીજ જણાવશે. તેમાંના એકે જ્યારે જણાવ્યું છે કે જૈનધર્મ ૧૨૦૦ વર્ષ જુનું છે, ત્યારે બીજા એ જણાવ્યું કે એ ફકત બધ ધર્મને એક ઘટે છે, અને ત્રીજાએ જણાવ્યું છે કે એ બ્રાહાણુ ધર્મમાંથી ઉત્પન્ન થયેલ છેઆવી રીતે પરસ્પર વિરૂદ્ધ વિચાશે અધુરી શેના પરિણામે જણાવી તેઓએ લાખો મા મને અને તેમના ધર્મને ગેરઈનસાર કર્યો છે એટલું જ નહિ પણ કેટ લોકોના મનમાં તેની વિદ્વતામાટે શંકા ઉત્પન્ન કરવાનું કારણ ઉત્પન્ન કરાવ્યું છે. પણ જૈનોએ એ સંબંધમાં જે ચુપકીદ બતાવી છે તે પણ વખા થવા પાત્ર તો નથી જ. તેઓએ તે વિદ્વાનેની ભૂલો બતાવી આપવાની જરૂર છે. જેને અહીંયા પણ “ હશે ! કરશે તે ભરશે!' એ વિચારો મનમાં લાવી, કઈ પણ જવાબ આપવાને તન્દી લેતા જ નથી. સત્યને પ્રગટ કરવા માટે કેટલીક મહેનત તે પડવી જ જોઇએ, તેમજ પૈસે અને વિતા પણ જોઇએ જ. અને તેવું બનવું કોઈપણ રીતે મુશ્કેલ નથી. જૈનમાં પણ ઘણા વિદ્વાને વિદ્યમાન છે; તેઓએ પોતાની વિદ્વતા બતાવી, જે કાંઈ ખટારૂં બીજાઓ તરફથી કરવામાં આવ્યું હોય તે ખુલ્લું પાડી સત્ય બાબત પ્રગટ કરવાની જરૂર છે. પાશ્ચાત્ય વિદ્વાનેની શોધ અપૂર્ણ હવાના ઘણા કારણે છે. તેઓની પાસે આપણું જેટલાં પુસ્તકે હેવાને સંભવ ઓછો છે તેઓને આપણી ભાષાનું જ્ઞાન બહુજ ઉત્તમ રીતે મળવામાં પણ ઘણી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy