SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ श्रीपार्श्वनाथाय नमः ધર્માનુરાગી શેઠ વેણીચંદ સુરચંદનું [પઘાત્મક ] જીવન ચરિત્ર, - મંગલાચરણ. દેહરા શાસનનાયક જિનપતિ, શ્રી મહાવીર જિણું, અવસર્પિણી ચાવીસમા, શ્રી સર્વજ્ઞ દિણંદ. સંઘ ચતુર્વિધ સ્થાપિ, ભવિજનને હિત કાજ; તે શ્રી ચરમ તીરથપતિ, અર્જ સુણે મહારાજ. ૨ તુજ શાસનને સેવતાં, શ્રાવક મુનિ ગણ ખાસ; ગત કાળે બહુ જન વર્યા, અજરામર શિવલાસ. ૩ એમ અનાગત કાળમાં, તુજ આણું શિર ધાર; પુણ્યવાન કેઈ પામશે, ભવસમુદ્રને પાર. સાંપ્રત કાળે પણ બહુ, ધર્મક્રિયા કરનાર, શ્રાવક ને સાધુ વસે, જિનશાસન-શણગાર. તેમાં એક ગૃહસ્થ જે, વેણચંદ અભિધાન; શાસનસેવા બહુ કરી, તનમનથી એક તાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy