SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ખાનપાન, વસ્ર વગેરેથી જાતે સેવા કરી, જાટણમાં પણ તેની હીલચાલ ચાલુ કરાવી. તે બાબતમાં મે॰ સુબાસાહેબ ખાસેરાવભાઈ તરફથી પ્રશ'સાપત્ર મળ્યું. ૫ પાલીતાણામાં શ્રી સિધ્ધાચલ ગિરિરાજ ઉપર તથા ગિરનારજી, આજી, રાણકપુર વગેરે તીર્થ સ્થળે બે થી ત્રણ લાખ રૂપિયા ખરચાવી જીર્ણોદ્ધાર કરાવેલા. માળવા મેવાડના જશે.દ્વાર માટે પણ તેમના પરિશ્રમ હતા. આ કામમાં રાધનપુરવાળા સદ્ગત શેઠ મેાતીલાલ મૂળજી તથા વેરાવળવાળા શેઠ ગોવિંદજીભાઈ ખુશાલચંદના પણ પ્રયત્ન હતા. વળી શ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજ સાહેબના પણ ખાસ ઉપદેશ હતા. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પશુ આ કામમાં ઘણા પ્રયત્ન કરે છે. છેલ્લું કામ તાર’ગાજીના છીદ્ધારનું ઉપાડેલું ત્યાં દે અટકયા. ૬ બનારસ પાઠશાળાને શેઠ વીરચંદ દ્વીપચ'દ અને ગાકળભાઈ મૂળચંદભાઇ પાસેથી ૫૦૦૦) રૂા. મેળવાવી મકાનની સગવડ કરી આપી. ૭ આગમાદ્ધારક સાગરાન સુરીશ્વરજીની ઇચ્છા પ્રમાણે આગમાદય સમિતિને માગમા છપાવવા માટે મા અપાવી. ૮ ગિરનારજીની તળાટીમાં ભાજનશાળા ( રસાડ ) ખેાલાવી થાકયા પાક્યા યાત્રાળુઓને રાહત મળવા પ્રશ્ન ધ કર્યાં. હું મ્હેસાણામાં જૈન ધાર્મિક શિક્ષકો તૈયાર કરનારી તથા સાધુ સાધ્વીને ભણવાની સગવડ આપનારી મહાન્ પાઠશાળા ( Religious Training College ) ચાલુ કરી. આજે તેને ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy