SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કર શાહ પુરૂષાત્તમ નથુભાઈ-મુંબઈ. ૬૩ ખાઈન્ડર કીરભાઇ જેઠાભાઇ—અમદાવાદ. ૬૪ શાહ ગુલાબચંદ જીવણ-પાલીતાણા. ૬પ સંઘવી શિવલાલ ઝવેરચદ–મહુવા. ૬૬ શેઠ નાનચંદ મૂળચંદ–પાલીતાણા. ૧૭ શાહ કસ્તુરચંદ હેમચંદ્ય-પાલીતાણા. ૬૮ શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈ–મુંબઈ. ૬૯ શાહ ભગવાનદાસ હરખચંદ–વઢવાણુ કૅમ્પ. ૭૦ માદી હરખચંદ્ર માતી-પાલીતાણા. ૭૧ શેઠ રણછેાડદાસ શેષકરણ-સુખઇજૈન કામે એક હીરા ખાયા. એવા ખીજો હીરા પેદા થાય, એમ પરમાત્મા પાસે પ્રાર્થના છે. જૈન કામને ૪૦ વર્ષ થયા એક અમીનું ઝાડ હતું તે સૂકાઈ ગયું છે. અમારા તે મુરબ્બી પિતા તુલ્ય હતા.’ "" ૭૨ શેઠ પ્રેમજી નાગરદાસ સુખઇ. ૭૩ શેઠ ઋષભદેવજી કેશરીમલજી શ્રીસ ધ રતલામ. ઈ. ૭૪ વ્હારા જગજીવન અમરચંદ-ભાવનગર. “ભૂત્તિ માન્ સાધુ પુરૂષ હતા. દ્વાર અને ધાર્મિક કેળવણી એ એ કામ તા તેમને જીવસાટે હતાં. જરૂર તેમનું નિરભિમાન અને ધર્મ શ્રદ્ધા આદરણીય હતાં. મહૂમની ખેાટ ન પૂરી શકાય તેવી લાગે છે.” ૭૫ શેઠે સોમચંદ આતમચં—મુંબઇ. ૭૬ શેઠ રાયચંદ કચરાભાઇ—સુમઇ. ૭૭ શેઠ અનુપચંદ મલુકચંદ હા. ચુનીભાઇ-ભરૂચ. ૭૮ શાહ કુંવરજી આણુ જી-ભાવનગર “એવા ગુણીયલ, ધ ચુસ્ત અને પ્ર યત્નશીલ પુરૂષ નવા નિપજતા દેખાતા નથી. તેમની ખામી ન પૂરી શકાય તેવી પડી છે. ” ૧૨૨
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy