SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ સેવક મંડળ, ૫ વર્ધમાન તપ આયંબિલખાતું અને ૬ માળવા મેવાડ જીર્ણોદ્ધાર કમિટીએ સર્વની સંયુક્ત સભા, મુંબઈ-માંગરોળ જૈનસભાના હોલમાં તા. ૩–૭-૨૭ ના રોજ મળી હતી. ૯ શ્રી હંસવિજયજી જૈન ફી લાઇબ્રેરી–વડેદર. તા. ૪-૭-ર૭. કાર્યવાહકોની મીટીંગ હા. એ. સેક્રેટરી શાહ લાલભાઈ મોતીલાલ. ૧૦ શ્રી જૈન મૂર્તિપૂજક લાઈબ્રેરી–મંચેર (જીલે પૂના) તા. ૮-૭–૨૭. ઍ સેક્રેટરી રાજમલ માનમલ. ૧૧ યશવૃદ્ધિ જેનબાલાશ્રમને અંગે ચાલતી યશવૃદ્ધિ વિવેચક સભા–મહુવા અશાહ શુદિ ૪. પાનાચંદ તારાચંદ ગાંધીના પ્રમુખપણ નીચે. જૈન” તા. ૧૦-૭–૨૭ ઉપરથી. ૧૨ મુનિરાજ શ્રી કાન્તિવિજયજીના નેતૃત્વ નીચે–લાંઘભુજ (મહેસાણા). , " જેન” તા. ૧૦-૭-ર૭ ઉપરથી. ૧૩ પં. શ્રી મતિસાગરજીના નેતૃત્વ નીચે જનરલ સભા. પાલનપુર, જેઠ વદિ ૧૪. “જૈન”તા. ૧૦-૭-ર૭ ઉપરથી. ૧૪ છઠિઓરડા જૈન સંઘ તા. ૨૫-૬-૨૭ ના રોજ પાખી પાળી મહેમના આત્માને શાંતિ મળવાની પ્રાર્થના કરી હતી. વીરશાસન તા. ૮-૭-ર૭ ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy