SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ s રૂ. ૨૦૧) શાહ ચકાભાઈ સુરચંદ (વેણીચંદભાઈના નાના ભાઈ) હા ભાઈ વાડીલાલ. રૂ. ૧૦૧) શાહ મગનલાલ દીપચંદ માણતાવાળા. રૂા. ૫૦) શાહ કિશોરદાસ સુરચંદ. રૂા. ૧૦) શાહ અંબાલાલ મોતીચંદ. રૂા. ૮૬૪ - એટલે “ આ રકમ પાઠશાળામાં રાખી, તેને સારે માગે વ્યય કરજેએમ અનુમોદના પૂર્વક ભલામણ કરી. ૬. આખરે– આખરે જેઠ વદી ૯ ને ગુરૂવારનો દિવસ આવી પહેર્યો. તે દિવસે સવારથી જ શરીર બગડવા માંડયું. દશ વાગ્યા પછી તે છેક બગડયું, અને વ્યાધિઓથી ઘેરાઈ ગયું. છતાં શાંતિ, સમતા, સમાધિ જરાયે ઓછા થયા ન્હોતા. - કુટુંબીજને પાસે જ હતા અને નમસ્કાર મંત્ર, ચાર શરણ, તથા સ્મરણે વિગેરે અખલિતપણે સંભળાવવાનું ચાલુજ હતું.ગામમાંથી લેકે મેટી સંખ્યામાં જોવા આવવા લાગ્યા, અને દિલગીર થતા ગયા. આખરે સમય ગંભીર બન્ય. છેવટે, સાંજના ૭ ને રૂ૫ મિનિટે આ પુણ્યાત્માએ ૬૯ ગણેતર વર્ષની ઉમ્મરે આ નશ્વર દેહને ત્યાગ કરી શાશ્વત્ કીર્દિ પ્રાપ્ત કરી. આ વખતે પણ ચિલ્લામાં ખાસ કરીને કશો ફેરફાર ન થયે. “કેમ જાણે સોડ તાણી સુખપૂર્વક શાંતિમાં સૂતા હેય!” આ પ્રમાણે ભારત વર્ષને જેન દીપક ગુલ થયે! જેના શાસનરૂપ ગગનમાંથી એક ચમકતે તારો અસ્ત થયે !! પરે સ ૩૫ મિનિટ ની ઉમર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy