SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ અનુસાર અને ઉપયોગી જણાયા પ્રમાણે પરિવર્તન પણ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં લગભગ આ ચોપડીઓની ૩૩૦૦૦) કેપીઓને ઉપગ થયું છે. ને જુદા જુદા ગામની જૈનશાળાઓને લગભગ દરમહિને રૂ. ૨૦૦ જેટલી રકમ મદદ તરીકે પહોંચાડવામાં આવે છે. જેનું લિસ્ટ રીપોર્ટ વાંચવાથી સમજાશે. એકંદર આ ખાતું વારસામાં મળેલા જૈન જ્ઞાનને જ જેમાં સારી રીતે પ્રચાર કરવાના ઉદ્દેશથી સ્થાપેલું છે. ૧૩. સૂક્ષ્મ તત્વ બધિની પાઠશાળા. (સંવત્ ૧૯૬૪ જેઠ શુદિ ૧૦. ) ગિરિરાજની યાત્રા માટે આવેલા ચતુર્વિધ સંઘમાંના અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓને અભ્યાસ કરવાની સગવડ પુરી પાડવા માટે આ પાઠશાળા પાલીતાણામાં શરૂ કરવામાં આવી હતી. કેટલાક યાત્રાળુઓ નવાણું કરે, તેમને તથા મુનિ મહારાજાઓ અને સાધ્વીજીઓને ચાતુમાસ વિગેરેની સ્થિતિ પ્રસંગે, અભ્યાસ કરવાની જરૂરીઆત આ પાઠશાળાથી પુરી પાડવામાં આવતી હતી. ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાનના પ્રકરણદિના સૂક્ષમ વિચારો સમજાવીને તેવા જિજ્ઞાસુઓને રહસ્ય સમજવાની સગવડ આપવાને પણ ઈરાદો હતે. આ કામને માટે જામનગરવાળા પ્રજ્ઞાચક્ષુ હંસરાજભાઈને રોકવામાં આવ્યા હતા. તેઓ કર્મગ્રંથ, તથા દ્રવ્યાનુયેગના વિષયને લગતા ગ્રંથે ભણાવતા હતા. હાલ તેઓ જામનગર પિતાને વતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy