SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ક્ષણિક છે નાશવંત છે, માત્ર ધર્મ એજ એક શાશ્વત, સ્થાયિ અને સત્ય તત્ત્વ છે.” વેણીચ દભાઈ શાસ્ત્રકારના આ વાકયના સાચા અને આબેહૂબ દાખલા પૂરા પાડે છે. ક્ષણિક ષધી વસ્તુ ઉત્પન્ન થઈ કેવી રીતે ચાલી જાય છે ? અને પૂર્વકના ચેાગે વારસામાં મળેલા ધર્મ સંસ્કારાના પ્રવાહ છેવટ સુધી-જીન્દગીના અંત સુધી-કેવી રીતે સતત ચાલ્યા કરે છે? આ બન્ને ઘટનાએ વેણીચંદભાઇના એકજ દાખલામાં આપણે જોઈ શકીએ છીએ. વેણીચ'દભાઈની આ બધી ઘટનામાં કેમ જાણે કુદરતનાજ અધેા ઘાટ હાય ! ચેાગ્ય શાસનસેવક ઉત્પન્ન કરી આપવા માટેજ કેમ જાણે કુદરતે ઈરાદાપૂર્વકજ મધી રચના કરી હાય ! એવે ભાસ થયા વિના રહેતા નથી જુએ. ધાર્મિક ઉત્સાહથી ભર્યો ભર્યા વાતાવરણવાળા મ્હેસાણા જેવા સ્થાનમાં જન્મ થયા, અને તે પણ ધાર્મિક, સ ંસ્કારી, પ્રતિષ્ઠિત અને ખાનદાન કુટુખમાં, જેને પરિણામે સારા સ ંસ્કાર અને ધાર્મિકતાના વારસે મળે છે, અને તે આજુબાજુના તેવાજ સહવાસથી પાષાય છે. અનુકૂળ ધર્મ પત્ની અને સંતતિની પ્રાપ્તિ થાય છે. સ્વતંત્ર અને સ્વાશ્રયી ધંધા-રાજગારના યાગ થાય છે. જેને પરિણામે પેાતાની જરૂરીયાત પુરતા ખચ મેળવી લેવાના સામર્થ્યને લીધે આજીવિકાની માખતમાં જીન્દગી સુધી સ્વાશ્રયી રહી શકાય છે. પછી-વચ્ચેથી સંતતિ અને ધર્મ પત્ની અદૃશ્ય થાય છે. માત્ર એકલા, અટુલા અને ક્રૂડ વેણીચ દભાઇ અવશેષ રહી જાય છે. જો કે આટલી હદ સુધીની ઘટના તા ઘણાના જીવનમાં ખની જાય છે, પરંતુ આથી આગળ વધવાનું તે થાડા– નાજ નશીખમાં હોય છે. ક઼ૌથી કુટુંબની જાળમાં શુ થાવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy