________________
પ્રયત્નશીલ પદ્મા
[<3 ]
“ તમને નજરકેદ કરવાથી માદશાહ નામવરનું શું
સારૂ થઇ જવાનું હતું ? ”
“ હું નજરકેદ થવાથી બાદશાહ નામવરનું એકલાનું જ કલ્યાણ થવાનું નથી; પરંતુ તેથી જગતના મોટા ભાગનુ કલ્યાણ થવાનુ છે એવી મ્હારી દઢ પ્રતીતિ છે.
99
“ એટલે ” એગમે આશ્ચર્ય પામતાં પૂછ્યું.
“ એટલે એજ કે બાદશાહ નામવર સત્યના પરિક્ષક છે. મ્હારી કસોટી કરવાની તેમની ઇચ્છા પૂર્ણ થવાથી ખાદશાહ અકબરના હાથે એવાં સુકીર્તિપૂર્ણ મૃત્યુ થવાનાં છે કે જેથી તેમનુ નામ ભારતવર્ષના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કાતરાઈ રહેશે. ” ચંપા બેલી.
ૐ તમને બાદશાહુ નામવરના સ્વભાવને કઈ પરિચય છે કે ? ”
''
99
ના;
“ ત્યારે તમે શા ઉપરથી માના છે! કે બાદશાહ નામવ રના હાથે અમુક સુકૃત્યા થવાનાં છે? ”
"" કારણ એજ છે કે બાદશાહની હાલમાં ધાર્મિક સત્ય શેાધવાની તૃષા વધતી જાય છે. પ્રત્યેક ધર્મના ધર્મ ગુરૂઓને સિક્રિમાં લાવીને તેઓની પાસે અકખર ઈબાદતખાનામાં ધાર્મિક ચર્ચા ચલાવે છે. અકબરશાહના સ્વભાવ એવા છે કે તે સ્વબુદ્ધિના ઉપયાગ કર્યા સિવાય કોઇપણ ધર્માજ્ઞાનુ અન્ધશ્રદ્ધાથી પાલન કરતાજ નથી. જુદા જુદા ધર્મના તત્ત્વા જાણુવાના તેમને બહુ શાખ છે. અત્યારસુધીમાં બાદશાહે વિવિધ ધર્મો સબંધી જ્ઞાન મેળવ્યા પછી હવે તેમણે અમારા ધર્મનાં તવા જાણવાની પ્રવૃત્તિ આદરી છે. ”
“ તમારા ધર્મ કયા ? ” બેગમે સ્મિત કરતાં પૂછ્યું. ૮ અમારા ધર્મ જૈન છે.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com