________________
[ ૬૪ ]
ધ જીજ્ઞાસુ અકબર.
“ તા તેની જગ્યાએ તરતજ ખીજો અકબર આવશે, હૅમજ્યા ? ” અમરસિહુ પ્રત્યે એકી ટસે જોઇ રહેલી કમળા એલી: “ વળી અક્બર આવા અત્યાચારા પ્રત્યે ગુપ્ત રીતે સંમતિ દર્શાવતા હૈાય એવુ` પણ શી રીતે માની શકાય? મ્હને લાગે છે કે તમે ઉતાવળ કરે છે. ” “તુ ભૂલે છે કમળા ! મ્હારી ઉતાવળથી મ્હારા હાથમાં એવા પ્રકારની સત્તા આવશે કે જેથી સર્વ અત્યાચારાના હું ક્ષણ માત્રમાં અંત લાવી શકીશ એટલુ જ નહિ; પરંતુ મ્હારી કમળાને હું રાની પદ—
""
“ ખસ કરી, ખસ કરી ? ” કમળા ક્રોષપૂર્ણ સ્વરે ખેલી: “ અમરસિંહજી, મ્હે. તમને અનેક વખત કહ્યું છે અને હજી પણ કહું છું કે કમળા એક દીન સ્ત્રી છે. સ ંપત્તિ, સાન્દે વા ઐશ્વ ની મ્હેને ખીલકુલ આવશ્યકતા નથી. પ્રભુ મ્હને સદ્વિચાર અને સદાચાર આપા, એજ એક ઇચ્છા મ્હારા મનમાં નિરંતર રહ્યા કરે છે. ”
ઠં નહિ, કમળા એવું ન મેટલ ! ” કમળાને માલતી અટકાવી અમરસિ’હું વચ્ચેજ એટલી ઉઠયા !‘‘ હારી ચેાગ્યતા, હારી સહૃદયતા અને હારા સદ્ગુણ્ણાના હું જેમ જેમ વિચાર કરૂ છું, તેમ તેમ ત્હારા પ્રત્યેના મ્હારા પ્રેમ હૃઢ થતા જાય છે. કમળા, ? મ્હે ત્હારૂં લાલન પાલન કર્યું; પરંતુ તું હજી મ્હારી થઇ નથી ! ” એટલું એલીને અમરસિંહ આશાપૂર્ણ નેત્રે કમળા પ્રત્યે તાકી રહ્યો, અમરિસંહનુ ખેલવું પેાતાને પસંદ નહેાતું, તેાપણ તેને દુ:ખિત નહિં કરવાના વિચારથી કમળા ગદગદ કંઠે લીઃ “ મ્હારા જેવી એક પામર સ્ત્રી પ્રાપ્ત કરવાના વિચારાથી તમારૂં હૃદય દુખિત ન કરો ! ”
'
66
તુ આ પ્રમાણેજ મેલ્યા કરીશ કે ? ” અમરસિંહુ રૂડ્ડાજનક સ્વરે મેલ્યા: “ નહિ, નહિ; ” કમળા ખેલી: હું એવી દુષ્ટ નથી, તમે મ્હાર પર અનેક ઉપકાર કર્યો છે. તે ઉપકાર વિસરી જાઉં એવી હું કૃતઘ્ન નથી, તમે મ્હારા પ્રતિપાલક છે. હું તમારા પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ધરાવું છું. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com