________________
[૫૪] ઘમ જીજ્ઞાસુ અકબર પૃથ્વીસિંહ આ સ્ત્રીને જોઇને ચમકર્યો. તેણે પિતાના મિત્ર હીરબલના કાનમાં ધીમે સ્વરે કહ્યું: “આ તો સ્ત્રી લાગે છે જોઈએ છીએ શું નાટક ભજવાય છે!”
બીરબલનું મન અહિં આવવાથી ઉદ્વિગ્ન થયું હતું. તેણે પૃથ્વીસિંહને કંઇપણ પ્રત્યુત્તર નહિ આપતાં એકવાર ચોમેર દષ્ટિપાત કર્યો અને એારડીમાં કણ કણ બેઠા હતા, તે જોઈ લેવાને યત્ન કર્યો. અમરસિંહનું લક્ષ્ય તેના તરફ મુદ્દલ નહોતું. તે પિતાના સઘળા મિત્રોને ઉદેશીને બેલ્યો: “મિત્રો! ઈશ્વર કૃપાથી આજે આપણને ત્રણ નવા સહાયક મળ્યા છે. પાપ-પુણ્યને એગ્ય બદલે ઈશ્વર તેમને આપશે, એમ માનીને આજે આપણે તેમને આપણું મંડળીમાં શામિલ કરીએ !”
એક વૃદ્ધ, પરંતુ ભવ્ય આકૃતિવાળે પ્રતાપી રાજપૂત બે: “આપણને મદદ કરનાર પ્રત્યેક રાજપૂત આપણને પ્રિય છે; પરંતુ અમરસિંહજી! આ ત્રણે નવા મિત્રો કેણ છે તેની સવિસ્તર હકીક્ત અમારે પ્રથમ જાણવી જ જોઈએ.”
“અરેબર છે.” અમરસિંહ બેલ્ય: “કાકા, તમે તમની બારીક તપાસ કરે.”
“શું અમારી તપાસ!” બીરબલના મોંમાંથી ઉદ્વાર નીકળી પડયા.
કેમ શું થયું?” અમરસિંહ બીરબલ તરફ વળીને બાલ્યા: “તમે ભય કેમ પામો છે?”
“છટ, છટ, ભીતિ શાની? બીરબલ બોલવા લાગે પરંતુ મિત્રો! અમને પૂછવાથી તમને શી માહિતી મળવાની છે? અમે વન વન ભટકનારા છીએ. અમે તમને શું કહી શકવાના હતા ? ”
“એકાન્તવાસમાં રહેનારા મનુષ્યો તે ઘણી વાર ઉત્તમ બેય આપી શકે છે.” પેલો વૃદ્ધ રાજપૂત વચ્ચે બેલ્યા.
“એ વાત પણ ખરી.” બીરબલ ગંભીર સ્વરે બોલવા લાગે: “વનમાં રખડી રખડીને મારા માથાના વાળ ધોળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com