________________
આમન્ત્રણના સ્વીકાર.
[ ૪૩ ]
""
“ ખરાખર, સાચું મેલ્યા ! ” સભામાંથી પ્રતિધ્વનિ થયા.
'
પરંતુ આ બાબતમાં આચાર્ય શ્રીના પોતાના અભિપ્રાય વધારે ઉપયાગી નિવડશે એવી મ્હારી માન્યતા છે. ” ખીજા
એક ગૃહસ્થે જણાવ્યું.
2)
“ કાઇપણ રીતે એકપક્ષ દ્રષ્ટિથી જોવુ એ સર્વથા હાનિકારક છે. ” અત્યાર સુધી માન રહેલા આચાય ના પટ્ટશિથ્ય વિમલહર્ષ પાતાના અભિપ્રાય વ્યક્ત કર્યો,
પેાતાના અભિપ્રાય જાણવા માટે સભા આતુર હતી એ જોઈને આચાર્ય થી હીરવિજયસૂરીજીએ આમન્ત્રણ સ્વીકારવું કે કેમ તે સંબ ંધી પેાતાના વિચારા જાહેર કરવાના નિશ્ચય પોતાના મનમાં કર્યાં. તેમણે એકવાર આખી સભા પ્રત્યે દષ્ટિ કરીને શાંતિથી ખેલ્યા: “ દેવાનુપ્રિય ભાઈ ! શહેનશાહ
અકબર આમત્રણ સ્વીકારવું કે કેમ તે માટે શ્રીસ ંધની એકમતીથી હું નિર્ણય કરીશ, પરંતુ આ વાતને ઉતાવળે ધકેલી નાંખવા જરૂર નથી. પ્રત્યેક વસ્તુને એ ખાજુ હાય છે. માત્ર એકજ માર્જીનુ અવલેાકન કાઇ પણ રીતે ઇષ્ટ નથી. કારણ કે તેમ કરવાથી કેટલીક વખત સાચાને પણ અન્યાય અપાય જાય છે. જેમ ઉન્નતિ, અવનતિ, ભરતી આટ, સુખ દુ:ખ, ન્યાય અન્યાય વગેરેના યુદ્ધ છે તેમ ગુણ અને અવગુણુનુ પણ યુદ્ધ છે. માત્ર લેાકવાયકા ઉપરથી અમુક માણસના ચારિત્ર સંબંધી સંપૂર્ણ મત ખાંધી લેવા અને તેના ગુણાવગુણુની પરીક્ષા કરવી નહિ; એથી તા તે કિતને અન્યાય આપવા જેવુ' થાય. શહેનશાહ અકબર સબંધી આપણે અનેક અફવાએ અત્યારસુધીમાં સાંભળી છે. હિન્દુ ધર્મ પ્રત્યેની તેની મમતા હિન્દુ ધર્મના નાશ કરવા માટેજ છે એવું પણ આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ મારૂ માનવું એવું છે કે અકબર ધર્મ જીજ્ઞાસુ છે. પ્રત્યેક ધર્મની ચિકિત્સા કરવાની તેને ટેવ છે તેમ મને લાગે છે. કેમકે મ્હારા સાંભળવા પ્રમાણે ખુદ ઇસ્લામી ધર્મ ઉપર પણ તે અ ંધશ્રદ્ધા રાખતા નથી. પ્રત્યેક ધમ તત્ત્વામાં છુપાય રહેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com