________________
[ ૩૪ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
એટલામાં પેલા ત્રણ રાજપૂત ઘોડેસ્વારોમાંના વચ્ચેના સ્વાર સહેજ આગળ આવીને ખેલ્યા: “મ્હારા દ્રવ્યને ઉપયાગ આવા સત્કાર્ય માં થશે તે મ્હને બહુ આનંદ થશે. હું આપને પરિચિત મનુષ્ય નહિ હાવાથી આપ મ્હારી સહાયતાના અનાદર કરશે નહિ. સંકટના સમયે આપણે સર્વ રાજપૂતાએ સગા ભાઇની પેઠેજ વર્તવું જોઇએ, ”
ઘડીએ ઘડીએ શૈાર્ય, ધૃતપણું અને ઔદાર્ય વ્યકત કરનારી આ વ્યક્તિ વળી કાણુ છે ? એમ વિચારતા અમરસિંહ તે રાજપુત સ્વાર્ પ્રત્યે એકી ટસે તાકી રહ્યો. રાધેાજી અને અમરસિંહ તે રાજપુતની વિનંતી સ્વીકારી અને રાધેાજીને ધૈર્ય આપીને તે પેલા ત્રણ રાજપુત સ્વારાની સાથે ઝુંપડી બહાર નીકળી પડ્યો. પેલા ઉદાર રાજપુત સ્વારના ખભા પર હાથ મૂકીને અમરિસંહ ધીમે સ્વરે મેલ્યુંા: “ આપ જરા એક ખાજીએ આવશેા ? ”
કંઇ પણ ન ખેલતાં તે રાજપુત સ્વાર અમરસ'ની સાથે ચેડે દુર ગયા અને અમરસિંહની પ્રત્યે સહેતુક દૃષ્ટિપાત કરતાં ખેલ્યા “ કેમ શું છે ? ”
'
,,
“ આપનું નામ શું ? ” અમરસિ ંહે પુછ્યુ. “પૃથ્વીસિંહ, ચિતાડના યુદ્ધમાં હું અને મ્હારા પિતાશ્રી મહારાજા ઉદયસિહના સૈન્યમાં હતા; પરંતુ મહારાજા ઉદયસિંહના પરલેાકવાસ થયા પછી આ રાજ્યમાં આવવાની ઇચ્છા થતાં આ તરફ વસ્યા છું. આપણા સ્વજ્ઞાતી બંધુનુ` મ્હારાથી કલ્યાણ થઈ શકે તે મ્હને બહુ આનંદ થશે. ”
,,
“ આપના જેવા પરોપકારી પુરૂષ જગતમાં ખહુ દુર્લભ છે. મ્હારૂં નામ અમરસિંહ ! અમરસિંહે વિવેક દર્શાવતાં કહ્યું.
“ તે હું જાણૢ છું: ” પૃથ્વીસિંહ ખેલ્યા: “ સિક્રિના ગરીબ રાજપુતાની વ્હારે ધાનાર અમરસિંહનું નામ મ્હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
-