________________
6
સ્મરણુંજલિ.
સદ્ગત આચાર્યશ્રી હીરવિજયસૂરિએ જેમ નિર્ભેદ ધર્મ દેશના આપી, રાજ્યસત્તામાં પણ જૈન શાસનની પ્રભા પ્રસારી હતી, તેમ વર્તમાન કાળે જેઓ ઈંગ્લાંડજર્મની ઈટાલી આદિ આંગ્લ દેશમાં જેને તત્વને પ્રસારી રહ્યા છે અને દેશના સત્તાવાહક સ્થાનમાં પણ સમયાનુસાર પ્રવૃત્તિથી
શાસનસેવા કરી
રહ્યા છે, એવા આચાર્યશ્રી વિજયધર્મસૂરિના અનન્ય ભક્ત અને તેના ઉપદેશથી
શાસનસેવાનાં અનેક કાર્યો કરનાર આગ્રાવાળા આત્મબંધુ શેઠ લક્ષ્મીચંદજી વેદના કરકમલમાં–હીરવિજયસૂરિના જીવનસૂત્રની સ્મરણાંજલિ
અર્પણ કરતાં મને આનંદ થાય છે.
પ્રકાશક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com