________________
[ 3 ]
ધ જીજ્ઞાસુ અાર.
શબ્દો એલીને કાજી ત્યાંથી ચાલતા થયા. ખીરબલ પણ તેને ઉદ્યાનની બહાર મૂકી આવવા માટે તેની પાછળ જવા લાગ્યા. બાદશાહે માત્ર કાજી પ્રત્યે તિરસ્કાર સૂચક દૃષ્ટિ ફેંકી.
અલ્પ સમયમાંજ મીરબલ પાછે આબ્યા. એટલે સ્મિત કરતાં અકબર આહ્યા. ખીરમલ ! મ્હારા હૃદયમાંના “ ઉભરા કાઢવાથી હવે મ્હારા ક્રોષ કંઇક શાંત થયા છે. ”
''
પરંતુ હિંદુ પ્રજાના કલ્યાણના વિચાર કરીને આપે આજે ઉદાર પગલું ભર્યું છે, તેનું કંઇ ભલતુ જ પરિણામ ન આાવે તે સારૂ ! ” ઔરખલ ચિન્તાતુર મુખમુદ્રા કરીને ધીમેથી આવ્યેા.
“ એટલે ? તે મ્હારા પ્રાણ તેા રવાના પ્રયત્ન નહિ કરેને ? ” બાદશાહ ખડખડ હસી પડયા.
''
કદાચ તેમ તેમ પણ ખને. આ ખામતમાં આપણે ખાસ સાવધાનતા રાખવાની જરૂર છે. ” ખીરમલ ગંભીર સ્વરે ખેલ્યા.
“ ઠીક છે, પ્રસંગ આવ્યે સા થઈ રહેશે. ”
પ્રકરણ ૪ થુ.
જીજીઆવેરાના જુલમ.
આજે આખા દિવસ વૃષ્ટિ થયા કરી હતી. અત્યારે પણ વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો હતા. અજવાળી રાત્રિ હાવા છતાં આકાશ વાદળાંથી એવું છવાઈ રહ્યું હતુ કે ચન્દ્ર દર્શન થઈ શકતાં નહાતાં. અર્થાત સત્ર અધકાર વ્યાપી રહ્યો હતા. વચ્ચે વચ્ચે વિજળીના ચમકારા થતા હતા. વળી મેઘગર્જના ભ્રુણુ કાન ફાડી નાખે તેવી જ વાર વાર થયા કરતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com