________________
કાછની મુલાકાત.
[૧૭ “બીરબલ, જ્યારે જ્યારે આવી ગડમથલ ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે હારી ક્રોધાવાળા ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. આ કાછ મ્હારા રાજકાર્યભાર વિષે ભળતી જ ચર્ચાઓ ઉપસ્થિત કરવાને ધધ લઈ બેઠે હેાય એમ મને લાગે છે.”
“શા ઉપરથી આપ એમ કહે છે?” બીરબલે આશ્ચર્યથી પૂછ્યું.
હું ખુલાસે કરૂં છું.” એમ કહી અકબરે બોલવું શરૂ કર્યું. “ફતેહપુર સિક્રિના દક્ષિણ તરફના સીમાડે કેટલાક ગરીબ રાજપૂતનાં ઘર આવી રહેલાં છે અને ત્યાંથી થોડે દૂર સરકારી જમીનને એક વિશાળ ટુકડે છે. આ જમીનને ટુકડે મેળવવા માટે કાજીએ હને વારંવાર અરજ ગુજારી છે. એક વખત
હે તે જમીનને તે શું ઉપયોગ કરવા માગે છે તે બાબતમાં પૂછયું, પરંતુ તે બાબતમાં તેને ખુલાસે મને ઈષ્ટ જણાય નહતો.
એ જમીન મેળવવામાં તેને ઉદ્દેશ હજુને શું શકમંદ જણાય છે?” *
શકમંદ ! તેને આંતરિક ઉદ્દેશ અતિ દુષ્ટ છે. તે જમીન તેને હું આપવા ઈચ્છતે જ નથી. તેણે મને એવું જણાવ્યું છે કે તે ત્યાં એક મજીદ બાંધવા ઈચ્છે છે; પરંતુ આ એક પ્રકારનું અસત્ય બહાનું છે. રાજપૂતેના નિવાસસ્થાનની નજીકમાં મજીદ બંધાવીને તેઓને ગુપ્ત રીતે તે કનડગત કરવા ઈરછે છે, એ વાત હું ક્યારનોયે કળી ચુકી છું. હુને આ વર્તન પ્રત્યે ખરેખર કોધ ઉપજે છે. બીરબલ, આવી વ્યક્તિઓ અમારા ઇસ્લામી ધર્મને બદનામ કરે છે. જા, તું તેને કહી દે કે બાદશાહ અત્યારે તમારી મુલાકાત લઈ શકે તેમ નથી.”
“પરંતુ.....”બીરબલ બોલતાં બોલતાં અટકી ગયે. “કેમ, વળી પરંતુ શું?” અકબર બે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com