________________
નિમત્રણ
[૧] બાદશાહ અહ૫ સમય સુધી મૈન રહે અને ત્યારપછી થાનસિંહ પ્રત્યે સ્મિત પૂર્ણ દષ્ટિ ફેંકતો બોલ્યાઃ”હારા મા નમાં એક નવીન કલ૫ના ઉદ્ભવી છે. : “જી હજૂર.” થાનસિંહે ઉત્સુક્તાપૂર્ણ સ્વરે કહ્યું.
એજ કે જેનાચાર્ય હરવિજયસૂરિજીને અહિં આવવા માટે નિમંત્રણ કરવું.” અકબર બેલ્ય.
આપના એ વિચાર પ્રત્યે અમારી ઉભયની સંમતિ છે.” ઈતિમાદખાન .
“ વારુ, ત્યારે નિમન્ત્રણ લઈને અહિંથી કેને મોકલવા?” અકબરે પ્રશ્ન કર્યો.
કમાલ અને મોદીને મોકલીએ તો તે વધારે ઠીક થઈ પડશે.” થાનસિંહ અકબરને સૂચના કરી
તરત જ કમાલ અને મોદીને ત્યાં બોલાવવામાં આવ્યા. અકબરે તરત જ એક રૂકકો લખી કાઢ્યો અને ઇતિમાદખાનને તેના પર મહેર કરવાની આજ્ઞા આપી. ઈતિમાદખાને તે રૂકા પર મહેર કરી એટલે બાદશાહે તે રૂકકે થાનસિંહને આપે અને તે વાંચવા ફરમાવ્યું. થાનસિંહે તે વાંચવા માંડ્યો. તેમાં આ પ્રમાણે લખેલું હતું. ગુજરાત પ્રાન્તના સૂબા શાહબુદિન અહમદખાન જોગ
વિશેષમાં જણાવવાનું કે, આ રો લાવનાર સાદી અને કમાલ જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને તેડવા માટે તમારા તરફ આવેલા છે અને તેથી તમારે તેમને હાથી, ઘેડા, પાલખી અને બીજી રાજ્યસામગ્રી સાથે સન્માન અને ધામધૂમપૂર્વક સત્વર અમારા તરફ રવાના કરવા. એજ
લિ. સુલતાન જલાઉદિન મહમદ અકબર “કેમ થાનસિંહ, આમાં કંઈ સુધારે વધારે કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com