________________
ઉત્તમ સગવડ.
કેસર, કસ્તુરી, અમર, ખરાસ, કપુર ઉંચી અગરબતી અગર, દશાંગીપ, સેાના ચાંદીના પાના, સુખડ, અતર, હીંગ, હરડે, ખાપરીયું, મામાઇ, સીલાજીત, મેાતીના સુરમા વીગેરે ખાત્રીદાર માલ કીફાયતથી વેચનાર ખાસ એકજ દુકાન.
ડી. શાન્તીલાલ કાન્તીલાલની કું
જીમામસીદ, નં. ૧૨૭ મુંબઇ.
વીસમી સદીની નવીન શેાધ.
સંગ્રહણી ( ગળતી ) માટે અમૃતમય ઉપાય.
પ્રતિષ્ઠિત અને વિદ્વાન વદ્ય દાક્તરોની દવા ખાઈ કંટાળેલા સંગ્રહણી ( ગળતી), મુંબઇના ઝાડા, અતિસાર અને આંતરડાના ક્ષયથી પીડાતા નિરાશાજનક દર્દીને આશીર્વાદ થઇ પડેલી ત્રીસ વરસના અનુભવની રામબાણ દવા માટે રૂબરૂ મળેા યા સવાલપત્ર મંગાવા. પત્રવ્યવહાર નીચેના સીરનામે કરવા. મેળાપ દર રવીવારે અમદાવાદ. માસ્તર કે. જે. પટેલ એન્ડ સન્સ, કાલુપુર ડાંગરાની પાળ—ત બુ
રાગરાની ખડકીમાં ઘર નબર-૩૫૬
સ્પ્રે સ્પેશીચ્યાલીસ્ટસ; ( મહીકાંઠા ) માણસા.
અમારૂં બાલાનંદ બચ્ચાંને રૂપુષ્ટ, આનંદી અને; સુંદર બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com