________________
[ ૧૮૬ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
હમેશાં ઉદાસ રહેછે અને આ સંસારની સગાઈ–સ'ખ'ધને છેડી દેવાને હઠ કરી રહી છે. તે વાત હું જાણું છું પણ તે વાતનુ અત્યારે શુ કામ છે ? સૂરિજીને રાકી રાખવાની ચાવીને બદલે ચંપાની વાતને શું સબંધ છે. ” અકખરે મધુર ટકાર કરી.
વ્હાલા, આટલી વાત કરવા છતાં આપ હજી ચાવી જોઈ શકયા નથી. તે કેવુ આશ્ચય ! જુએ, ચપા વ્હેનને સંસારથી છુટા થવાનુ છે અને આચાર્ય શ્રી સસારથી છુટી જે માર્ગે ઉભા છે તે માગે જવું છે એટલે જો આચાર્ય શ્રીને ચંપા બેનના ગુરૂ થવાને આગ્રહ કરીએ તે તેમનાથી એક ધર્મ ને માર્ગે ચાલતા આત્માને રજળતા રહેવા દઇ ચાલ્યું જવાય નહિં. કહા, આ વાતમાં આપના શું મત છે? ” પદ્માએ પૂછ્યું. “ વાહ, બેગમ સાહેબા તમે તેા મુખ ચાતુરી દર્શાવી, ઘેાડા દિવસ પહેલાં ચંપાદેવીના પીતા થાનસિંહજી મને કહેતા હતા કે ચંપા પેઠેમારા દરબારમાં રહેલા શ્વેતાશાહ પણ સંસારના રાગથી છુટીને સાધુ થવા માગે છે. તે આ કા માટે આચાર્ય શ્રીને જરૂર રોકી શકાશે. ધના લાભના કારણે રાકાવામાં તેમનાથી ના કહી શકાશે નહિ તે વાત બરાબર છે.” અકબરે આનદ દર્શાવતાં કહ્યું. એટલુ જ નહિ પરંતુતુ જૈતાશાહ, થાનસિંહ અને ચંપાને ખેલાવવાને માણસા મેાકલી દીધાં.
*
જૈતાશાહ, થાનસિંહ તથા ચંપા રાજમહાલયમાં આવ્યાં ત્યારે પણ અકખર એકાંતભૂવનમાં બેસી પદ્મા સાથે વાતા કરી રહ્યો હતેા. પેાતાની આવી મુલાકાતના પ્રસંગે જનાનાને હાજર રહેવાના અત્યાર સુધી પ્રસંગ મન્યા નહેાતા, પરંતુ આજે તે પદ્માની લાગણી—શાય અને બુદ્ધિના પ્રશ્નએમાં એટલે તેા આફ્રીન બની ગયા હતા, કે તેણે પદ્માને રજા સૂપવાનું દુરસ્ત ધાર્યું નહિ.
tr
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com