________________
આહુતિ.
[૧૫] આગળના ભાગમાં રાખ્યું હતું. અને ત્યાં સ્વચ્છ બેઠક રાખવામાં આવી હતી. એટલે વિશેષ માર્ગતિતિક્ષાની રાહ ન જેતા બાદશાહ બેઠકના ખંડ તરફ વળ્યો, ને ત્યાં જઈ ગઠવી રાખેલ ગાદી ઉપર બેઠો. અને કમળા વિવેકથી નીચું મેં કરી આજ્ઞા ઉઠાવવા સામે ઉભી રહી.
કમળાએ પિતાની આંતરગ્લાનિ છુપાવવાને ખાસ કાળજી રાખી હતી, પરંતુ તેની લાલ આંખ અને ચહેરાની ફીકાશ બાદશાહ તુર્ત કળી ગયા હોય તેમ પૂછયું-“કેમ ! કમળા, આજે જ્યારે હું ચાહીને તમને અમૂલ્ય ભેટ આપવા માટે આવ્યો છું ત્યારે તમારા ચહેરા ઉપર ઉગ કેમ દેખાય છે! આમ ઉદાસ છતાં અત્યારમાં બહાર જવાની તૈયારી કેમ કરી રહ્યા છે?”
મહારાજ, ગઈ રાત્રે સહેજ મેડે સુવાથી આપને તેમ જણાયું હશે. બાકી શહેનશાહના પગલાં થાય, ત્યારે ઉગ તે શાને હેાય? આપ દયાળુએ હું અનાથને અનેક ભેટ આપી છે, અને વખતેવખત મારી ખબર છે. તે પછી એવી કઈ ભેટની મને ન્યૂનતા રહી છે કે જે મેળવવાને હું કલ્પના કરી શકું? મારે તે આપની મીઠી દ્રષ્ટિ અને પવિત્ર દર્શનને લાભ છે તે અમૂલ્ય ભેટ છે. કૃપાળુ, મને અહીં એકાંતમાં ન ગેછે, ત્યારે ચંપાબહેન પાસે જઉં છું એટલે વિશેષ આનંદ રહે છે. અને અત્યારે પણ નિવૃત્તિ હોવાથી ત્યાંજ જતી હતી. તેવામાં આપના દર્શન થવાથી હું મને ભાગ્યશાલીની સમજુછું. આજ્ઞા હોય તે ચંપાબહેનને આપ હજુરના દર્શનને લાભ લેવા અહીં બોલાવું.” કમળાએ લંબાણથી ખુલાસે કરતાં ચંપાને તેડી લાવવાને રજા માગી. . - કમળા અહીં એકલી રહેવા આવવા પછી મેટો ભાગ ચંપા સાથે ગાળતી હતી અને વિશેષત: બાદશાહની મુલાકાતમાં ચંપા સાથે જ રહેતી એટલે અત્યારે અનાયાસે ઉપસ્થિત
14 ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com