________________
અણધાર્યાં હુકૂમ.
[3]
66
બાદશાહ પુન: આલ્યે:— વારૂ, તું એક નાકરને માકલીને તે પાલખીમાં કાણુ બેઠેલ છે અને તેનું કારણ શું છે, તે તપાસ કરાવી લે. ”
ટોડરમલ્લે તુત પુછ-પરછ કરાવી જોતાં તે જાણી શકયા કે, છ મહિનાના ઉપવાસ કરનાર એક ખાઈને જીન મંદિરે દર્શનાર્થે લઇ જવામાં આવે છે. ક્ષણ માત્રમાં આ હકીકત મેળવીને તેણે બાદશાહની હજુરમાં જણાવી, એટલે આ હકીકતથી આશ્ચર્ય પામીને અકબરે કહ્યુ શુ છ માસના ઉપવાસ ? અને તે પણ એક માઇએ કર્યો છે ? ઢેડરમલ ! તમે તેને મારા પાસે એલાવા. આ વાતમાં મને બહુ આશ્ચર્ય લાગે છે. ”
ટોડરમલ બાદશાહના અણુધાર્યા હુકમથી દિમુઢ થઇ ગયા; પર ંતુ તે તેમની પ્રવૃતિ સમજતા હતા. એટલે હવે કઇ દલીલ કરવી તે નિરર્થક સમજી ખાઈને ઉપર લાવવાના સ ંદેશા માકલી દીધા.
આટલા સમયમાં જૈન મંડળી રાજ મહાલયથી થાડે દૂર નીકળી ગઈ હતી; છતાં અલ્પ સમયમાંજ નાકરે બાદશાહના સંદેશે તે મડળીને જણાવી દીધેા. મંડળીમાંના લેાકા ગભરાટમાં પડી ગયા; પરંતુ સમસ્ત ભારતવર્ષના માગલ શહેનશાહની આજ્ઞાનું અપમાન કરવાની તેમનામાં હિંમત નહાતી. પાલખી ઉપાડનારાઓ તરતજ પાછા ફર્યા અને અલ્પ સમયમાંજ તેઓ રાજ મહાલયના પ્રવેશ દ્વાર પાસે આવીને ઉભા. આાકીની મંડળી રાજ મહાલયથી ઘેાડે દૂરજ ઊભી હતી.
રાજમહાલયના પ્રવેશ દ્વાર પાસે આવી પહાંચ્યા પછી પાલખી ઉપાડનારાઓએ તે નીચે મૂકી. એટલે પાલખીમાં બેઠેલી તરૂણી ધીમેથી નીચે ઉતરી. ખાદશાહના નાકરે તેને પોતાની પાછળ પાછળ આવવાના નેત્રસ કેત કર્યો. એક પછી એક દાદર વટાવ્યા પછી તે તરૂણી અને નાકર દિવાનખાનાના દ્વાર પાસે જઇ પહોંચ્યા. એટલે નાકર તેને બહાર ઉભા રહેવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com