________________
કમળાની કસોટી.
પ્રકરણ ૨૧ મું..
કમળાની કોટી.
કમળાના ઘા રૂમતાં તે અમરસિંહના મકાને આવી હતી. પરંતુ તે અકબરના મહાલયમાં રહી તે દરમિયાન તેને અકબરની નીતિ, પ્રજા પ્રેમ અને સહૃદયતાને સારા પરીચય થવાથી તે તેને પૂર્ણ પ્રેમથી ચાહવા લાગી હતી. અકબરના સમાગમમાં જ્યારે જ્યારે આવવુ થતુ ત્યારેતે અનેક ચર્ચાઓ કરતી. પ્રેમભરી દૃષ્ટિથી તેની સાથે કલાકો ગાળવાને આતુર રહેતી અને વખત અન્ય મીઠી વાતાથી બુદ્ધિવાદથી અને રાજતંત્રની અવનવી વાર્તાથી તેને રીઝવતી. પરંતુ પોતે એક સામાન્ય રઝળતી માળા તરીકે પેાતાની યાગ્યતા ન સમઅને પેાતાનું અંતર ખુલ્લુ કરી શકી નહાતી.
જો કે તેને રાજમહાલય છેાડી આરામ થતાં અમરિસંહ પાસે વસવા જતાં અકબરના વિયાગ થવાથી દુ:ખ થયું. પરંતુ અકબર ત્યાં પૃથ્વીસિંહના ઉપનામથી નિયમીત આવનાર હતા તે વાતથી તેણે સંતાષ માન્યા હતા.
તેણે અમરિસંહના મકાને આવવા પછી પૃથ્વીસિંહનુ ઓળખાણુ કરાવ્યું નહેાતું, પરંતુ જ્યારે તે નિયમીત વખતે મંડળીમાં આવતા ત્યારે તેનું પ્રેમાળ હૃદય છલેાછલ ઉભરાઇ જતુ અને જ્યારે મંડળમાં અકબરના માટે અસતષ દર્શાવવાનીવાત થતી ત્યારે તે હમેશાં તેને પક્ષ કર્યો વિના રહી શકતી નહેાતી.
[ ૧૩૩]
અમરસિંહ તેની આ રીતભાતથી કચવાવા લાગ્યા. તે કમળાના પાળક પિતા હતા, પરંતુ હવે તેની ઇચ્છા તેની સાથે લગ્ન સખંધ જોડવાની હતી. તેણે પોતાની આ ઇચ્છા કમળાને જણાવવાને પ્રયત્ન પણ કર્યાં હતા, પરંતુ કમળાએ તેમાં મન આપ્યું નહાતુ. કમળાના જો કે અમરસિંહ તરફ્ પ્રેમ હતા
12
''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com