________________
[ ૧૨૬ ]
ધ જીજ્ઞાસુ અકબર.
પ્રકરણ ૧૯ મું.
પદમાની પ્રતિજ્ઞા.
જુલેખાના મ્હાંએથી કાજીના કારસ્થાનની હકીકત જાણુવામાં આવી તેજ ક્ષણે અકબરે પેાતાના મનમાં ઠરાવ્યુ કે હવે કાજની ખરાખર ખખર લેવી પડશેજ. આજે તેણે કાજીને કેવી રીતે શાસન કરવું. તત્સંબંધી વિચારા કરવામાં ઘણા સમય વીતાડ્યો. ત્યારપછી અકબરના મનમાં એક નવીન કલ્પના ઉદ્ભવી. તે ઉભા થયા અને ઝનાનખાનાના પ્રવેશદ્વાર તરફ જવા લાગ્યું.
જેવા બાદશાહ ઝનાનખાનાના પ્રવેશદ્વારમાં પગ મૂકવા જાય છે કે તરતજ પદ્માના અને અકબરને ત્યાં ભેટા થયા. અકખર ચમકીને ઉભા રહ્યો. પદ્મા પણ ત્યાં પાષાણુ મૂર્ત્તિવત્ સ્થિર ઉભી થઇ રહી. થોડીવાર સુધી કાઇ કઇ ખેલ્યુ નહિ. અકબરના મનમાં પદ્મા માટે અભાવ આવી ગયા હેાવાથી તેનાથી તા ખેલવાની શરૂઆતજ થઇ શકે તેમ નહાતુ; અને રાણી પદ્માએ પણ પેાતાના મનમાં દૃઢ નિશ્ચય કર્યો હતા કે અકબર દ્રષ્ટિએ પડતાંની સાથેજ તેના ચરણ્ય પકડીને તેની ક્ષમા માગવી. પરંતુ કાણુ જાણે શુચે થઈ ગયું. અકખર પ્રત્યક્ષ પેાતાની સન્મુખ આવીને ઉભા હતા છતાં પણ પદ્મા અત્યારે વિચારશૂન્યજ મની ગઇ ! તેના નિશ્ચય ડગમગી ગયા. ક્ષમા માગવાની હૃદયમાં પ્રબળ ઇચ્છા હેાવા છતાં પણ તેના મુખમાંથી એક શબ્દોચ્ચાર સુદ્ધાં થઈ શકયા નહિ. અકમરના ચરણય પકડવાની અંતરમાં ઉત્કટ ઇચ્છા હેાવા છતાં તેનુ શરીર નીચુ નમતુ નહાતું. પદ્માની વાચાશક્તિ છેકજ અદૃશ્ય થઇ ગઈ. તેનાં નયના અશ્રુપૂર્ણ થઈ ગયાં. તેણે એક દી નિશ્વાસ મૂક્યા.
અકબર હજી સ્વસ્થ ઉભા હતા. તેણે પદ્મા પ્રતિ ષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com